ભારતીય પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાને રોહિત શર્મામાં દેખાય છે આ પૂર્વ કેપ્ટનની ઝલક
દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેસ્ટમેન આકાશ ચોપડાએ રોહિત શર્માની કેપ્ટનશીપના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, શર્મા બિલકુલ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જેમ જ કેપ્ટનશીપ કરે છે. રોહિત શર્માના દિમાગમાં દરેક પ્રકારની યોજનાઓ ચાલતી હોય છે. તેમજ તે દરેક સંભાવના ઉપર વિચાર કરતા રહે છે. જે એક સારા કેપ્ટનના ગુણ છે. […]


