દરિયાઈ હિતોના રક્ષણમાં આઈસીજી દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા મહત્વપૂર્ણ છે: રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) ના કર્મચારીઓને, પડકારજનક અને આત્યંતિક પરિસ્થિતિઓમાં, બહાદુરી, વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કર્યા. સમારોહ પહેલા, સંરક્ષણ મંત્રીએ સેરેમોનીયલ ગાર્ડનું નિરીક્ષણ કર્યું. સરક્ષણ મંત્રીએ આઈસીજી કર્મચારીઓને તેમની અનુકરણીય સેવા, બહાદુરીના કાર્યો અને ફરજ પ્રત્યે નિઃસ્વાર્થ સમર્પણ બદલ રાષ્ટ્રપતિ તટરક્ષક […]