1. Home
  2. Tag "roof collapsed"

પાકિસ્તાનના કરાચીમાં ‘અફઘાન બસ્તી’માં એક ઘરની છત તૂટી પડતાં છ લોકોના મોત

કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં અફઘાન વસાહતમાં એક ઘરની છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કરાચીની બહાર અફઘાન બસ્તીમાં સ્થિત એક ઘરમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રે છત તૂટી પડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, કરાચીની બહાર અફઘાન શરણાર્થીઓના ઘણા વિસ્તારો છે જેને સામાન્ય […]

વડોદરામાં સેવાતીર્થ આશ્રમની છત તૂટી પડવાના બનાવમાં બે મહિલાના મોત, એક ગંભીર

વડોદરા:  શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા સેવા તીર્થ આશ્રમની છત ધરાશાયી થતા ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જો કે, ત્રણ પૈકી એક મહિલાને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. તો હજુ પણ એક ઇજાગ્રસ્ત મહિલાની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. […]

છોટાઉદેપુરમાં કોરોના રસીકરણ કેમ્પની છત તુટી, બે વ્યક્તિઓને ઈજા

બોડેલીની પ્રાથમિક શાળામાં ચાલતું હતું રસીકરણ ફાઈબરની છત હોવાથી મોટી દુર્ઘટના ટળી એક આંગણવાડીમાં શરૂ કરાયું રસીકરણ અમદાવાદઃ સમગ્ર દેશમાં 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ હોસ્પિટલો સહિત 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. છોટાઉદેપુરના ગાંધીનગર ગામની શાળામાં રસીકરણ ચાલી રહ્યું હતું. દરમિયાન છત તુટી પડતા નાસભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code