1. Home
  2. Tag "RTI"

પેટ્રોલિયમ પ્રોડટ્કસ પરના ટેક્સથી કેન્દ્ર સરકારને આટલા કરોડની થઇ કમાણી, RTIમાં થયો ખુલાસો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી સામાન્ય પ્રજાની કમર તોડી જો કે બીજી તરફ સરકારને તેનાથી થઇ અબજો રૂપિયાની કમાણી એક RTIમાં સરકારને થનારી કમાણીનો થયો ખુલાસો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવથી સામાન્ય માણસની કમર તૂટી ચૂકી છે. લોકો સતત મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. સરકાર સામે ટેક્સ અને સેસ ઘટાડવાની લોકો માંગણી […]

RTIમાં ચોંકાવનારો ખુલાસો, ભારતમાં 9.27 લાખ બાળકો અતિ કુપોષિત

RTIમાં થયો એક ચોંકાવનારો ખુલાસો ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો એક RTIમાં થયો છે. RTIમાં થયેલા ચોંકાવનારા ખુલાસા અનુસાર ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. […]

ભારતમાં 2,118 બેન્કિંગ શાખાઓ બંધ કરાઇ, હવે માત્ર 12 સરકારી બેંક રહી: RTIમાં થયો ખુલાસો

બેંકોની શાખાઓની સંખ્યાને લઇને એક RTIમાં થયો ખુલાસો બેંકોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ કાયમ માટે બંધ કરવામાં આવી મર્જરની પ્રક્રિયાને કારણે બેંક ઑફ બરોડાની મહત્તમ 1283 શાખાઓ સમાપ્ત થઇ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર દ્વારા અત્યારસુધી અનેક બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે અને અનેક બેન્કિંગ શાખાઓ બંધ થઇ ચૂકી છે. એક RTIમાં ખુલાસો […]

ચોંકાવનારો ખુલાસો: દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના વેક્સિનના 45 લાખ ડોઝ થયા બરબાદ

કોરોના વેક્સીનના ડોઝની બરબાદીને લઇને થયો ચોંકાવનારો ખુલાસો દેશમાં 11 એપ્રિલ સુધીમાં આશરે 45 લાખ કોવિડ-19 વેક્સિન ડોઝ થયા બરબાદ એક RTIમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે નવી દિલ્હી: કોરોનાના કોહરામ વચ્ચે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આ જ બાબતે એક RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. RTIમાં થયેલા ખુલાસા […]

એક RTIમાં મહબૂબા મુફ્તીના ‘શાહી ખર્ચા’ અંગે થયો ખુલાસો, 28 લાખના કારપેટ અને 12 લાખની ચાદરો ખરીદી

મહબૂબા મુફ્તીના શાહી ખર્ચા અંગે એક આરટીઆઇમાં થયો ખુલાસો મહબૂબા મુફ્તીએ એક કાર્પેટ ખરીદવા માટે 28 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો જૂન 2018માં તેમણે અલગ-અલગ વસ્તુઓ પર 25 લાખ રૂપિયા કરતા વધુનો ખર્ચો કર્યો જમ્મૂ: મહબૂબા મુફ્તીના શાહી ખર્ચા અંગે એક આરટીઆઇમાં જોરદાર ખુલાસો થયો છે. મહબૂબા મુફ્તીએ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી રહેવા દરમિયાન શ્રીનગરના ગુપકાર રોડ […]

આરટીઆઇમાં ખુલાસો: વર્ષ 2014થી 2019 વચ્ચે 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ થઇ

એક આરટીઆઇમાં એનડીએ સરકાર દરમિયાન લોન રાઇટ ઑફની ચોંકાવનારી માહિતી સેમ આવી એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન માંડી વાળવી પડી એનડીએના શાસનમાં 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી નવી દિલ્હી: દેશમાં બેંક કૌભાંડો, ગોટાળા અને ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકાર પર સતત આરોપો કરનારી એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન […]

RTIથી થયો ખુલાસો, દેશની સરકારી સ્કૂલોમાં છે 10 લાખ શિક્ષકોની અછત

રાજ્ય સરકારોને આધિન શિક્ષકોમાં 5.30 લાખની સંખ્યા ઓછી છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ 4.91 લાખ શિક્ષકોની સંખ્યા ઓછી નવી દિલ્હી : સરકારી સ્કૂલ અને સરકારી શિક્ષકોને લઈને જાતભાતના ટૂચકાઓ બનાવવામાં આવે છે. કોઈ કહે છે કે સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનારા બાળકો નક્સલી બને છે, તો કોઈ કંઈક બીજું કહે છે. પરંતુ આરટીઆઈથી એક મોટો ખુલાસો […]

RTI: 5.5 વર્ષમાં 2.88 લાખ કરોડથી વધુની કરાઈ વસૂલાત, ગ્રાહકોના ખિસ્સા કાપવામાં ખાનગીથી આગળ નીકળી સરકારી બેંકો

નાણાંકીય વર્ષ 2013-14થી અત્યાર સુધીમાં બેંકોએ બે લાખ 88 હજાર કરોડ રૂપિયાથી વધારાની મહેસૂલ વસૂલ કરી છે. ખાનગી બેંકોએ જ્યાં આ સમયગાળા દરમિયાન એક લાખ 12 હજાર 154 કરોડ રૂપિયા વસૂલ્યા છે. તો જાહેર ક્ષેત્રની બેંકોએ એક લાખ 76 હજાર 278 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. તમામ પ્રકારના શુલ્ક લગાવીને ગ્રાહકોના ખિસ્સા ઢીલા કરવામાં ખાનગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code