1. Home
  2. Tag "Russia-Ukraine"

રશિયા પર યુક્રેનનો મિસાઈલોથી હુમલો, એકનું મોત અને આઠ ઘાયલ

નવી દિલ્હીઃ યુક્રેને બેલગોરોડના રશિયન સરહદી વિસ્તારમાં એક પછી એક આઠ મિસાઈલ હુમલા કર્યા, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને છ ઘાયલ થયા. રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા યુક્રેને આ હુમલો કર્યો હતો. સ્થાનિક અધિકારીઓએ ગુરુવારે દાવામાં પણ જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ સરહદી કુર્સ્ક ક્ષેત્રમાં પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ભગાડવામાં આવ્યો હતો. […]

રશિયા યુક્રેન વિવાદ – રશિયાના હુમલામાં યુક્રેનનો 500 મિલિયન ડોલરનો દારુગોળો બરબાદ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 14 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન બંને દેશોની સેનાના લાખો સૈનિકોના મોત થયા છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના બખ્મુત પ્રદેશને કબજે કરવા માટે તેના હુમલા તેજ કર્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બખ્મુત યુક્રેન માટે રાજકીય રીતે ખૂબ જ ખાસ છે, […]

આજનો યુગ યુદ્ધનો નથી, રશિયા-યુક્રેન વાટાઘાટો પર પાછા ફરો-વિદેશમંત્રી એસ જયશંકર

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે 2023માં તેમના પ્રથમ રાજદ્વારી સંવાદમાં ઓસ્ટ્રિયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાન્સેલર કાર્લ નેહમરને વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી હતી.બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં સાયપ્રસથી અહીં પહોંચેલા જયશંકરે વિયેના ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા દ્વારા દેશના પ્રસિદ્ધ નવા વર્ષની કોન્સર્ટમાં ભાગ લેતા પહેલા નેહમેર સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં જયશંકરે […]

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર ગંભીર અસર પડશે, અહેવાલમાં ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ (રશિયા-યુક્રેન ક્રાઈસિસ) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 26 પૂરા દિવસો પછી પણ બંનેમાંથી કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી. બીજી તરફ, આ યુદ્ધની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. કોરોના મહામારીમાંથી માંડ માંડ અર્થતંત્ર બહાર આવ્યું છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની તેની […]

આજે થશે રશિયા-યુક્રેન 5મા રાઉન્ડની બેઠક,અત્યાર સુધીમાં 902 નાગરિકોના મોત

રશિયા અને યુક્રે વચ્ચે વિવાદ આજે થશે પાંચમા રાઉન્ડની બેઠક બંને દેશોને ભારે જાનહાની અને માલહાનિ  દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ છેલ્લા ચાર અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોને ભારે પ્રમાણમાં નુક્સાન થયું છે અને હવે બંને દેશની અધિકારીઓ આજે પાંચમા રાઉન્ડની બેઠક કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ચાર વખત બેઠક કરવામાં આવી […]

યુનિસેફનો દાવો, રશિયા-યુક્રેનના વિવાદમાં 15 લાખ બાળકોના જીવ પર જોખમ

યુનિસેફનો દાવો રશિયા યુક્રેન વિવાદમાં બાળકોને જોખમ 15 લાખ બાળકોનો જીવ જોખમમાં દિલ્હી: રશિયા યુક્રેન વિવાદ જે ચાલી રહ્યો છે તેની અસર વેપાર ક્ષેત્રમાં તો જોવા મળે જ છે પરંતુ તે વિવાદમાં બાળકોના જીવન પર પણ જોખમ હવે વર્તાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 25મો દિવસ છે. UNICEF દાવો કરે છે કે લગભગ 15 લાખ યુક્રેનિયન […]

રશિયા અને યુક્રેનના યુદ્ધને લીધે રફ ડાયમંડના ભાવમાં 10 ટકા વધારાથી સુરતનો હીરા ઉદ્યાગ મુશ્કેલીમાં

સુરતઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે ભારતના શેરબજારથી લઈને નાના ઉદ્યોગોને  પણ અસર થઈ રહી છે. સુરતના ટેક્સટાઈલ, ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પણ તેની અસર થઈ રહી છે. જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો સ્થિતિ વધુ ખરાબ થશે. યુદ્ધની વિકટ પરિસ્થિતિને લીધે કાચા માલની અછતના બહાને નફાખોરી પણ શરૂ થઈ ગઈ છે. […]

યુક્રેન પર સંકટ- રશિયાના રાષ્ટ્રપતિએ સુરક્ષા પરિષદ સાથે બેઠક યોજી, કહ્યું યુક્રેન પર કબ્જો નહી કરીએ

રશિયાના પાષ્ટ્રપતિએ સુરક્ષા પરિષદ સાથે બેઠક કરી યુક્રેન પર કબજો નહી કરીએ – રાષ્ટ્રપતિ પુતિન દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરીને યુક્રેનના હાલ બેહાલ કર્યા છે, સતત વિશ્વભરમાં આ બન્ને દેશોના તણાવની સ્થિતિની ચર્ચાઓ ચાલી રહી છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ એવું નિવેદન આપ્યું હતુ કે અમે રશિયા સાથેની લડાઈમાં એકલા હતા અને આજે પણ એકલા જ […]

યુક્રેનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી,પશ્ચિમ રશિયાની હોસ્પિટલોમાં લોકોને દાખલ કરવા પર પ્રતિબંધ 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધી યુક્રેનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હોસ્પિટલોમાં લોકોને દાખલ કરવા પર પ્રતિબંધ દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધી રહી છે.રશિયન સેનાએ ક્રિમિયા તરફ ઘેરાબંદી કરવાનું શરૂ કરી દીધું છે.રશિયન સેનાનો 7 કિલોમીટર લાંબો કાફલો સતત આગળ વધી રહ્યો છે.યુક્રેનના લોકોએ  સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે,રશિયન સૈનિકોએ […]

રશિયા યુક્રેન પર ટૂંક સમયમાં કરી શકે છે હુમલો-યુક્રેને ફેસબુક પર હુમલાની તારીખ જણાવી, અમેરિકી નાગરીકોને તાત્કાલિક દેશ છોડવા રાષ્ટ્રપતિ બાઈડનની સલાહ

યુક્રેને ફેસબૂક પર હુમલાની તારીક બતાવી અમેરિકી રાષ્ટ્રપતિએ નાગરિકોને દેશ છોડવાની સલાહ આપી   દિલ્હીઃ- યુક્રેન વિવાદ ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે હવે  યુએસના ેક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખ નહીં પણ 1.30 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે રશિયા આ વીકમાં યુક્રેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code