રશિયાએ યુક્રેનમાં ફરી મચાવી તબાહી,કિવ સહિત 3 શહેરોમાં મિસાઈલ છોડી
દિલ્હી:રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો છે.આ વખતે તેણે રાજધાની કિવ સહિત ત્રણ શહેરોને નિશાન બનાવ્યા છે.યુક્રેનના જે ત્રણ શહેરો પર રશિયાએ ઝડપી મિસાઇલો છોડી છે તેમાં કિવ,, દક્ષિણી ક્રિવીય રિહ અને નોર્થઇસ્ટ ખારકીવનો સમાવેશ થાય છે.સ્થાનિક યુક્રેનિયન સત્તાવાળાઓએ આ શહેરો પર હુમલાની જાણકારી આપી છે તેમણે દાવો કર્યો કે,રશિયાએ યુક્રેનના ઉર્જા સ્થાપનો […]


