1. Home
  2. Tag "russia"

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડનની પુત્રી અને પત્નીને રશિયામાં નહી મળે પ્રવેશ – મોસ્કોએ સ્ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા

જોબાઈડનની પુત્રી અને પત્નીની એન્ટ્રી રુસે બેન કરી મોસ્કોએ ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા દિલ્હીઃ– અમેરિકી રાષ્ટ્ર્પતિ જોબાઈડેનની પત્ની અને પુત્રીના પ્રવેશ પર રશિયાએ  બેન કર્યા હોવાના સમાચાર મળ્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. રશિયાએ કહ્યું કે હવે અમેરિકી રાષ્ટ્રપતિની પત્ની અને પુત્રી તેમના દેશમાં પ્રવેશી શકશે નહીં. રશિયન […]

રશિયાના આ પ્રદેશની સુંદરતા ઢંકાઈ ગઈ છે કાળા રંગમાં – ચારેતરફ જોવા મળે છે કાળી જમીન, કાળા ઘર અને કાળું વાતાવરણ

વિશ્વની અનેક જગ્યાઓ પર અવનવી વસ્તુઓ જોવા મળે છે રશિયાની એક જગ્યા પર કાળા બરફની વર્ષા થાય છે   રશિયાના એક વિસ્તાર છે આ વિલસ્તારમાં જાણે કાળો વરસાદ પડ્યો હોય તેવા નજારા જોવા મળે છે,કારણ છે અહીનું પ્રદજુષણ,જેના કારણે કાળાશમાં સુંદરતા સંતાય ગઈ છે,રશિયાના આપ્રદેશની સુંદરતા પર કાળો ડાધ છે તેમ કહીએ તો ખાટૂં નથી […]

આ છે વિશ્વનું સૌથી ખરાબ શહેર,શુદ્ધ આબોહવાથી લઈને અનેક પ્રાથમિક સુવિધાઓથી છે વંચિત

આ છે વિશ્વનું સૌથી ખરાબ શહેર નથી અહીં શુદ્ધ આબોહવા આ શહેર અનેક પ્રાથમિક સુવિધાઓથી છે વંચિત     સામાન્ય રીતે આપણે આપણા દેશના મોટા મોટા શહેરોને પ્રદુષિમ ફેલાવનાર શહેર કહેતા હોઈએ છીએ,જેમાં દિલ્હીની હવા ખૂબ ખરાબ છે અવું અવાર નવાર સાંભળ્યું જ હશે જો કે આજે વિશ્વના સૌથી નિરાશાજનક શહેર વિશે તમને જણાવીશિં જેના […]

રશિયાએ ઘઉંના સંકટ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા  

દિલ્હી:ઘઉંની નિકાસને લઈને રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ ચાલુ છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિશ્વમાં ઘઉંના વધતા ભાવ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા છે.પુતિને કહ્યું છે કે,પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયન કાર્ગો જહાજો માલસામાનની સપ્લાય કરવામાં અસમર્થ છે.પશ્ચિમી દેશો વારંવાર કોલ કરવા છતાં ખાદ્ય પુરવઠા પરના નિયંત્રણો હટાવવા તૈયાર નથી. પુતિને યુક્રેનિયન બંદરો પર ખાદ્યપદાર્થોથી ભરેલા […]

જાપાન પર રશિયાની મોટી કાર્યવાહી, PM કિશિદા સહિત 63 જાપાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ 

જાપાન પર રશિયાની મોટી કાર્યવાહી PM કિશિદા સહિત 63 જાપાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ રશિયાના વિદેશ મંત્રાલયે કરી જાહેરાત    દિલ્હી:યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ જાપાન પર મોટી કાર્યવાહી કરી છે. રશિયાએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સહિત દેશના 63 અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.જેમાં વિદેશ મંત્રી યોશિમાસા હયાશી અને રક્ષામંત્રી નોબુઓ કિશી અને અન્ય ઘણા અધિકારીઓ […]

રશિયા-યુક્રેન વિવાદ પર પીએમ મોદીએ બર્લિનમાં આપ્યું નિવેદન, કહ્યું યુદ્ધમાં કોઈ જીતશે નહી – ભારત શાંતિના પક્ષમાં

રશિયા યુક્રેન વચ્ચેનો વિવાદ પીએમ મોદીએ બર્લિનમાં આપ્યું નિવેદન કહ્યું યુદ્ધમાં કોઈ જીતશે નહીં દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે, પીએમ મોદી ગઈ કાલે જર્મની પહોંચ્યા હતા અને બર્લિનમાં તેમણે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે યુક્રેન સંકટ શરૂ થતા તત્કાલ યુદ્ધ વિરામનું […]

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતીનની અન્ય દેશોને ચેતવણી

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે બે મહિનાથી જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના કીવ અને ખારકીવ સહિતના વિસ્તારોમાં સતત હુમલા કરી રહી છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધને લઈને દરમિયાનગીરી કરનારા દેશોને ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, યુદ્ધમાં અન્ય બીજા દેશની દખલગીરી સહન નહીં કરાય. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેમની પાસે […]

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે રશિયાને નિકાસ કરવાનું શરુ કર્યું – રાઈસ,ચા પત્તી અને કોફી જેવી વસ્તુઓની સપ્લાય કરાઈ

રશિયાને ભારતે નિકાસ શરુ કરી ચા,કોફી અને રાઈસની કરી સપ્લાઈ દિલ્હીઃ- રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમલાની ઘટના હાલ પણ શરુ છે આવી સ્થિતિમાં યુક્રેન વિશ્વભરના દેશો પાસે રશિયાની ફરીાદ કરી રહ્યું છે ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો આ સમગ્ર સ્થિતિ વચ્ચે ભારતે રશિયા સાથેની નિકાસ શરકુ કરી દીધી છે.યુક્રેન યુદ્ધ […]

યુક્રેનના કેટલાક શહેરોમાં રશિયાની એરસ્ટ્રાઈક – લિસિચાન્સ્કમાં ઓઈલ રિફાઈનરી ડેપોનો નાશ

રશિયાએ એક પછી એક હવાી હુમલા કર્યા યુક્રેનમાં મચાવી તબાહી ઘણા નાગરિકો માર્યા ગયાનો યુક્રેનનો દાવો દિલ્હી રશિયાએ યુ્કેરનમાં તબાહિ ફેલાવી છે, આ યુદ્ધને આજે 52 જેટલા દિવસો પૂર્મ થયો છે છંત્તા રશિયા અટકવાનું નામ નથી લઈ રહ્યું સતત હુમલાો હાલ પણ ચાલુ જ છે ત્યારે પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રશિયાએ યુક્રેનની રાજધાની […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાના સંરક્ષણ પ્રધાનનું શંકાસ્પદ હાર્ટએટેક

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રિપોર્ટ અનુસાર, રશિયાના સંરક્ષણ પ્રધાન અને પુતિનના નજીકના મિત્ર સર્ગેઈ શોઇગુ (66 વર્ષ)ને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે, તેમને આવેલો હાર્ટએટેક કુદરતી નહીં હોવાનું મનાઈ રહ્યું છે. શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોઇગુને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code