1. Home
  2. Tag "russia"

યુક્રેનની સરહદ પાસે રશિયાના સૈન્ય દળોનો સેટાલાઈટ ફોટા સામે આવ્યાં

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન યુક્રેનની સરહદો પર મોટી સંખ્યામાં રશિયન સૈન્ય દળો હાજર હોવાની અટકળો વહેતી થઈ છે. હવે નવા સેટેલાઇટ ફોટા તેની પુષ્ટિ કરી રહ્યા છે જેમાં રશિયન બિલ્ડ-અપ જોઈ શકાય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે 48 કલાકમાં યુક્રેન બોર્ડર પાસે સૈન્ય ગતિવિધિઓ વધી છે. રશિયાએ […]

રશિયાએ યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જવાનો તૈનાત કર્યા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળ ઘેરાયેલા છે. યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જેટલા સૈનિકો તૈનાત કર્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રશિયાએ ટેંક, જંગી હથિયારો અને મિસાઈલ પણ તૈનાત કરવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણેય તરફથી ઘેરવામાં આવ્યું છે. દરમિયાન અમેરિકાએ જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર હુમલો […]

રશિયા યુક્રેન પર હુમલો કરે તો તેની અસર ભારતને પણ થશે

રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ ભારતને પણ થઈ શકે છે અસર રશિયા અને યુક્રેન બોર્ડર પર માહોલ ગરમ અમદાવાદ: રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ ન સર્જાય તે માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. રશિયા હાલ બોર્ડર પર આક્રમક વલણ દાખવી રહ્યું છે અને દુનિયાના કોઈ દેશને ગાંઠવા માટે તૈયાર નથી ત્યારે કેટલાક જાણકારો દ્વારા તે […]

રશિયા યુક્રેન પર માર્ટના અંત સુધીમાં કરી શકે છે હુમલો- હુમલાની 70 ટકા તૈયારીઓ પૂર્ણ કરી- અમેરિકાનો દાવો

રશિયા માર્ચના અંતમાં યુક્રેન પર કરી શકે છે હુમલો 70 ચકા તૈયારીઓ કરી લીઘી છે રશિયાએ આ બાબતે અમેરિકાએ કર્યો છે દાવો દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.ત્યારે આ સ્થિતિ વચ્ચે અમેરિકા અવાર નવાર પોતાનું નિવેદન આપી રહ્યું છે, હવે અમેરિકાએ રશિયા અને યુક્રેન મામલે દાવો કર્યો છે કે,રશિયાએ […]

UNમાં રશિયા-યુક્રેન તણાવ પર ચર્ચા મામલે ભારતે કહ્યું ‘અમે બન્ને દેશોના સંપર્કમાં છીએ,તણાવ દૂર કરવો દરેકના હિતમાં’

UNમાં રશિયા-યુક્રેન તણાવ પર  પ્રસ્તાવમાં ભારત રહ્યું દૂક  ભારતે કહ્યું તણાવ દૂર કરવો દરેકના હિતમાં   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા યુક્રેન સંકટ ચાલી રહ્યું આ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળે છે,ત્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા-યુક્રેન તણાવના મુદ્દા પર ચર્ચાની માંગણી માટેના મતદાનમાં ભાગ નથી લીધો.વાત જાણે એમ છે કે યુએનમાં […]

યુક્રેન સંકટ મામલે અમેરિકા એકલું પડ્યું – ચીને રશિયાના સમર્થનમાં કહી આ વાત

યુક્રેન વિવાદ મામલે અમેરિકા પડ્યું એકલું ચીન રશિયાના પડખે આવી ઊભું દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુક્રેન સંકટ સામે અમેરિકા ઝઝુમી રહ્યું છે ત્યારે હવે અમેરિકાને ચીનના સમર્થન મળવાની કોઈ શક્યતા નથી વાત જાણે એમ છે કે ચીન હવે રશિયા સાથે આવીને ઊભુ રહ્યું છે.રશિયાનું સમર્થન કરતા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દેશની કાયદેસર સુરક્ષાની […]

યુક્રેન-રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ, યુક્રેનમાં રહેતાં ભારતીયોને કરાયા આ રીતે એલર્ટ

રશિયા અને યુક્રેન વચ્ચે જંગના એંધાણ ભારતીય દૂતાવાસે યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને કર્યા એલર્ટ યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને પોતાના નામ નોંધાવવા અપાઇ સૂચના નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યાં છે. બંને દેશો વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ છે. આ વચ્ચે હવે નાટોએ મોટે પાયે હથિયારો યુક્રેન મોકલ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે […]

રશિયા-યુક્રેન હવે યુદ્વની કગાર પર, બંને સેનાઓ સરહદ પર આવી આમને-સામને

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીની સ્થિતિ હવે વધુને વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહી છે. બંને દેશો વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશોના લાખો સૈનિકો સરહદ પર આમને-સામને આવી ચૂક્યા છે. એવામાં બંને દેશો વચ્ચે વાકયુદ્વ પણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે. બીજી તરફ યુક્રેને પણ રશિયાને જડબાતોડ જવાબ આપવા અને […]

રશિયા યુક્રેન પર હુમલો કરે તો યુએસ પણ રશિયા પર કરશે આકરી કાર્યવાહી, જાણો શું છે સ્થિતિ?

નવી દિલ્હી: યુક્રેનને લઇને અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અગાઉ અમેરિકી વિદેશી મંત્રી એન્ટની બ્લિંકન રશિયાને ચિમકી આપી ચૂક્યા છે. યુક્રેન પર જે સંકટના વાદળો છવાયા છે તેમાં આ સંકટને પહોંચી વળવા માટે અમેરિકા યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે અને હવે યુક્રેનની મદદ માટે 200 મિલિયન ડોલરનું પહેલું ડિફેન્સ કન્સાઇનમેન્ટ […]

રશિયા જો યુક્રેન પર હુમલો કરશે તો રશિયાએ આકરી કિંમત ચૂકવવી પડશે: US

રશિયા યુક્રેન પર હુમલો કરે તો અમેરિકા નહીં સાંખે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમે આકરા પ્રતિબંધો રશિયા પર લગાવીશું: અમેરિકા રશિયાએ યુક્રેન પર હુમલાની આકરી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે તેવી જ તંગદિલીની સ્થિતિ યુક્રેન અને રશિયા વચ્ચે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code