1. Home
  2. Tag "russia"

અમેરિકાની ચેતવણી, રશિયા ગમે ત્યારે યુક્રેન પર કરી શકે હુમલો, વિશ્વ ચિંતિત

અમેરિકાએ આપી ચેતવણી ગમે ત્યારે રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમાએ નવી દિલ્હી: એક તરફ દેશમાં કોવિડની મહામારીના પ્રસારે ફરીથી વિશ્વ ચિંતિત બન્યું છે અને આ વચ્ચે હવે અમેરિકાએ એક ગંભીર ચેતવણી પણ આપી છે. વ્હાઇટ હાઉસ અનુસાર રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી દેશે. યુક્રેન અને રશિયા વચ્ચેની […]

રશિયા-યુક્રેન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ, રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો:યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી

યુક્રેન અને રશિયા વચ્ચે સતત વધતો તણાવ યુક્રેન પર રશિયા એક મહિનાની અંદર હુમલો કરી શકે અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ચેતવણી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તંગદિલી જોવા મળી રહી છે તેવો જ તણાવ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે બોર્ડરને લઇને જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ તણાવપૂર્ણ સ્થિતિ પર […]

યુક્રેન-રશિયા વચ્ચે વધતા તણાવની સ્થિતિમાં ભારતીય મીડિયા સામે રશિયાએ નારાજગી દર્શાવી 

રશિયા ભારતીય મીડિયાથી નારાજ કહ્યું મીડિયાએ અડઘી જ સચ્ચાઈ દર્શાવી ટ્વિટ કરીને મીડિયા સામે નારાજગી જતાવી   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, બન્ને દેશઓ વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે, જો કે હવે બન્ને દેશોના આ તણાવ વચ્ચે રશિયાએ ભારતીય મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ કારણ […]

બ્રિટન-રશિયા વચ્ચે યુદ્વના ભણકારા, બ્રિટનના CDSએ રશિયાને આપી આ ધમકી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જે રીતે તણાવ જોવા મળી રહ્યો છે તે જ રીતે છેલ્લા કેટલાક સમયથી રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને દશો વચ્ચે યુદ્વ ફાટી નીકળે તેવી પણ દહેશત છે. આર્કટિક મહાસાગરમાં પનડુબ્બી અને વોરશિપની ટક્કર બાદ હવે બ્રિટને યુદ્વની ધમકી આપી દીધી છે. બ્રિટનના ચીફ […]

આ દેશ માટે અમેરિકા-રશિયા વચ્ચે ચાલી રહ્યો છે અણબનાવ, બાઇડને પુતિનને આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેનને લઇને તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે બંને દેશોના પ્રમુખોએ એકબીજા સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે ચાલેલી વાટાઘાટો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના સમકક્ષ વ્લાદિમીર પુતિનને કહ્યું કે તેઓ ચર્ચા વિચારણા ચાલુ રાખવાના પક્ષમાં છે. જો કે તેઓએ એ પણ ચેતવણી આપી છે કે, […]

રશિયાએ ગુગલ પર કરી મોટી કાર્યવાહી- આદેશની અવગણના મામલે ફટકાર્યો 750 કરોડનો દંડ

રશિયાની ગુગુલ પર કાર્યવાહી 750 રુપિયાનો દંડ ફટકાર્યો અવાર નવાર ગુગલ આદેશની અવગણના કરતું હતું દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં ગુગલ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હોય ત્યારે ફરી એક વખત ગુગુ રશિયામાં વિવાદમાં સંપડાયું છે પ઼,પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયામાં મોસ્કોની એક કોર્ટે ગૂગલને અંદાજિત 100 મિલિયન ડૉલર […]

રશિયાએ એસ-400 મિસાઈલની પહેલી રેજીમેન્ટ ભારત પહોંચાડી

ભારતની તાકાતમાં થયો વધારો રશિયાએ એસ-400ની મિસાઈલની ભારતને આપી પહેલી રેજીમેન્ટ ભારત પહોંચી નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાનથી વધતા જતા દેશના જોખમને ધ્યાનમાં રાખીને ભારતે થોડા સમય પહેલા રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો, હવે તેની ડિલીવરી શરૂ થઈ ગઈ છે. રશિયા દ્વારા ભારતને પહેલી રેજીમેન્ટ પહોંચાડી દેવામાં આવી છે. જાણકારી અનુસાર 10 […]

રશિયાએ આપ્યો સંકેતઃ- ભારત  S-500 એન્ટી એરક્રાફ્ટ મિસિલાઈલ સિસ્ટમ  ખરિદનાર બની શકે છે પ્રથમ દેશ

દિલ્હીઃ- રશિયાના નાયબ વડા પ્રધાન યુરી બોરીસોવ એ સંકેત આપ્યા છે કે ભારત સૌથી અદ્યતન S-500 ‘પ્રોમેટ’ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ ખરિદનાર પ્રથમ દેશ બની શકે છે.તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારત રશિયન બનાવટની S-500 ખરીદનાર પ્રથમ દેશ હશે. બોરિસોવે સોમવારે એક ચેનલને કહ્યું, “કોઈ શંકા નથી કે એકવાર અમે અમારા સૈનિકોને આ સિસ્ટમ […]

રશિયા યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદથી વિશ્વ ચિંતિત,બાઈડન-વ્લાદિમીર પુતિન વચ્ચે ચર્ચા થઈ

રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ વિવાદથી વિશ્વ ચિંતિત બાઈડન-વ્લાદિમીર પુતિન વચ્ચે ચર્ચા થઈ દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદથી સમગ્ર વિશ્વ ચિંતિત છે, રશિયા દ્વારા ક્રિમિયાને લઈને જોરદાર આક્રમકતા દાખવવામાં આવી રહી છે. આવામાં વિવાદ ઓછો થાય તે માટે અમેરિકા અને અન્ય દેશો દ્વારા આ વાતનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર પાછલા […]

વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા જાપાન-કોરિયાએ ઊંડો રસ દાખવ્યો

ગાંધીનગરઃ જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (VGGS 2022)માં ભાગ લેવા માટે પૂર્વના બે મહત્ત્વના દેશ જાપાન તથા દક્ષિણ કોરિયાએ ઊંડો રસ દાખવ્યો છે. ભારતનું સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાત તેની પ્રતિષ્ઠિત મૂડીરોકાણ ઈવેન્ટ VGGS 2022 માટે સજ્જ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code