1. Home
  2. Tag "russia"

 ભારત-રશિયા વચ્ચે એકે-203 રાઈફલના 5 હજાર કરોડની ડીલ પર  રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા વખતે થઈ શકે છે હસ્તાક્ષર

ભારત રશિયા સાથે કરી શકે છે એકે 203 રાઈફલની ડીલ પર હસ્તાક્ષર રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા સનયે થઈ શકે છે આ હસ્તાક્ષર દિલ્હીઃ- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આવનારા મહિનાની અંદાજે 6 તારિખે ભારત મુલાકાત કરવાના છે,આ મામલે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે  આ સમય દરમિયાન ભારત અને રશિયા ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના ભાગરૂપે લાંબા સમયથી પડતર […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો

રશિયાના રાષ્ટ્રપરિએ લીઘો વેક્સિનના બુસ્ટરડોઝ કોરોના સામે સ્પુટનિક લાઇટ રસીનો બૂસ્ટર ડોઝ કારગાર   દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો ત્યાર બાદ વેક્સિનેશનની કામગીરી દેરક દેશમાં ઝડપી બની તે અંતર્ગત વેક્સિનની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસી અને બૂસ્ટર ડોઝ રાહત આપી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે જાહેરાત કરી હતી કે […]

ભારત અને રશિયા વચ્ચે શિખર વાર્તા થઇ શકે, આ મુદ્દે થશે ચર્ચા

ભારત-રશિયા વચ્ચે શિખર સંમેલન યોજાશે ટુ પ્લસ ટુનું આયોજન પર થઇ રહ્યો છે વિચાર 6 ડિસેમ્બરના રોજ શિખર વાર્તા યોજાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મેળવવાનું છે અને હવે બંને દેશો વચ્ચે એક ટુ પ્લસ ટુ શિખર સંમેલનનું આયોજન થાય તેવી સંભાવના છે. બંને દેશો વચ્ચે 6 […]

રશિયાની હરકતથી અમેરિકા ભડક્યું, એન્ટી સેટેલાઇટ મિસાઇલનું કર્યું પરીક્ષણ

રશિયાએ એન્ટી સેટેલાઇટ મિસાઇલનું પરિક્ષણ કર્યું અંતરિક્ષમાં તેના જ એક જૂના સેટેલાઇટને ફૂંકી માર્યો તેના ટુકડાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જોખમ નવી દિલ્હી: અત્યારે લગભગ મોટા ભાગના દેશો પોતાની અલગ અલગ ખાસિયતો ધરાવતી મિસાઇલોનું પરિક્ષણ કરી રહ્યાં છે. હવે રશિયાએ પણ એક મિસાઇલનું પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ અંતરિક્ષમાં રહેલા સેટેલાઇટનો ખાત્મો બોલાવવાની ક્ષમતા ધરાવે […]

અમેરિકા ભારત પર પ્રતિબંધ ના મૂકે તે જરૂરી, બે અમેરિકી સેનેટરોની ચેતવણી

ભારત પર પ્રતિબંધ ના મૂકાય તે માટે અમેરિકી સેનેટરોએ બાઇડનને આપી ચેતવણી ભારતને અમેરિકાના કાયદામાંથી બહાર રાખવું જોઇએ ભારત પર પ્રતિબંધથી અમેરિકા-ભારત વચ્ચેના સંરક્ષણ સંબંધો પર થશે અસર નવી દિલ્હી: અમેરિકાનો કાયદો એવો છે કે જો કોઇ દેશ રશિયા પાસેથી હથિયારો ખરીદે તો તેના પર પ્રતિબંધ લગાવવો. હવે ભારત જ્યારે રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ […]

રશિયા પાસેથી ભારતની હથિયારોની ખરીદી પર અમેરિકન કોંગ્રેસે આપ્યો આ રિપોર્ટ, જાણો શું કહ્યું?

રશિયા પાસેથી ભારતની હથિયારોની ખરીદી પર અમેરિકન કોંગ્રેસનો રિપોર્ટ રશિયાના હથિયારો વગર ભારતીય સેના અસરકારક રીતે કામ કરી શકે એમ નથી ભારતીય હથિયારોની ખરીદીમાં 62 ટકા ફાળો તો રશિયાના હથિયારોનો રહ્યો છે નવી દિલ્હી: ભારત રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદવા જઇ રહી છે અને અમેરિકા ભારતના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે ત્યારે […]

રશિયાની 24 વર્ષની એક મહિલા જે  21 બાળકોની છે માતા , જાણો કઈ રીતે સંભાળે છે આટલા બધા સંતાનોને

રશિયામાં એક 24 વર્ષની મહિલા સંભાળે છે 21 બાળકો તમામા બાળકોને તેણે નથી આપ્યો જન્મ તમામ બાળકોની તે કાળજી લઈ રહી છે   શું તમે સાંભળ્યું છે કે 24 વર્ષની કોઈ મહિલા 21 બાળકોની માતા હોય? નહી ને તો આ સાચું છે, રશિયાની એક 24 વર્ષીય મહિલાએ હાલમાં જ તેના 21માં બાળકનું પોતાના ઘરમાં સ્વાગત […]

પાકિસ્તાન ગેસ પાઈપલાઈન માટે રશિયા પાસેથી લઈ શકે છે લોન, બે દેશ વચ્ચે ચાર દિવસની મંત્રણા શરૂ

દિલ્લી: પાકિસ્તાન કે જે પહેલેથી જ અબજો ડોલરના દેવા નીચે દબાયેલું છે, જેની પાસે ઉધાર ચુકવવાના પણ રૂપિયા છે નહી, તે હવે રશિયા પાસેથી લોન લઈ શકે છે. પાકિસ્તાન ગેસની પાઈપલાઈન બનાવવા માગે છે જેના માટે હાલ તેની પાસે પૂરતા પ્રમાણમાં રૂપિયા છે નહી. આ ગેસ પાઈપલાઈનના પ્રોજેક્ટ માટે રશિયા સાથે મળીને કામ કરી રહ્યું છે […]

રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.6 ની તીવ્રતા નોંધાઈ

રશિયામાં ભૂકંપના આંચકા 5.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:રશિયાના સાઇબેરીયન રિપબ્લિક ઓફ ટાયવામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધવામાં આવી. રશિયન એકેડેમી ઓફ સાયન્સના જીઓલોજિકલ સર્વેના લ્તાઇ-સયાન વિભાગે શનિવારે આ માહિતી આપી. GS RAS એ કહ્યું, 5.6 ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક […]

રશિયામાં કોરોના બેકાબૂ, 1 સપ્તાહના લોકડાઉનની જાહેરાત

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરીથી દસ્તક દીધી છે. ચીનમાં પણ કોરોના બેકાબૂ બનતા અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અમેરિકામાં પણ કોરોના વધ્યો છે. આ વચ્ચે હવે રશિયામાં પણ કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે અને કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સપ્તાહના લોકડાઉનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code