આગામી બે દિવસમાં રશિયાથી સ્પુતનિક-વી વેક્સિનના 1.5 લાખ ડોઝ ભારત આવશે, જુલાઈ સુધી એક કરોડ ડોઝના સપ્લાયનું લક્ષ્ય
સ્પુતનિક-વી વેક્સિનના 1.5 લાખ ડોઝ ભારત આવશે જુલાઈ સુધી એક કરોડ ડોઝના સપ્લાયનું લક્ષ્ય દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે કેન્દ્રની સરકારે વેક્સિનેશનને તેજ બનાવ્યું છે,કોરોનાની બીજી લહેરથી દેશમાં ગંબીર પરિસ્થિતિ સર્જાય છે. તે જ સમયે, ભારત સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર, કે. વિજય રાઘવને કોરોનાની ત્રીજી તરંગ માટે તૈયાર રહેવા […]


