1. Home
  2. Tag "russia"

દુનિયા વિશ્વ યુદ્વના આરે હોવાની રશિયન મિલિટરી એક્સપર્ટની ચેતવણી

નવી દિલ્હી: કોરોના સામેની લડાઇની વચ્ચે હવે વિશ્વ પર યુદ્વનો ખતરો મંડરાઇ રહ્યો છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી ચાર સપ્તાહમાં વિશ્વમાં વિશ્વ યુદ્વની સ્થિતિ સર્જાઇ શકે છે. આ આગાહી જો ખરેખર સાચી પડે તો કોરોનાની મહામારી વચ્ચે યુદ્વ છેડાય તેવી કલ્પના માત્રથી રુંવાડા ઉભા થઇ જાય છે. વિશ્વ યુદ્વની આગાહી પાછળનું […]

ચીને બનાવી ઘાતક સબમરીન: રશિયાની ટાઈફૂન ક્લાસ સબમરીન કરતા પણ છે ખતરનાક

ચીને બનાવી ઘાતક સબમરીન અમેરિકા, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય રશિયાની ટાઈફૂન ક્લાસ સબમરીનથી પણ વધારે ઘાતક દિલ્લી: અમેરિકા અને ભારતની સાથે વધતા તણાવ વચ્ચે ચીન દ્વારા એવી સબમરીન બનાવવામાં આવી છે જે માત્ર ભારત અને અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પડકારજનક બની શકે તેમ છે. ચીન દ્વારા જે સબમરીન બનાવવામાં આવી […]

કોરોના વેક્સિન સ્પુતનિક-5ને ભારતમાં મળી શકે છે મંજૂરી

ભારતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આગામી દિવસોમાં રશિયા ખાતે બનેલી સ્પુતનિક-5ને ભારતમાં મળી શકે છે મંજૂરી ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સ થોડા સમયમાં આપી શકે છે મંજૂરી નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે. રશિયા […]

ભારતીય કંપની રશિયાની Sputnik Vનું કરશે ઉત્પાદન, બનાવશે 20 કરોડ ડોઝ

ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે 53 દેશોએ રશિયાની Sputnik Vના ઉપયોને મંજૂરી આપી છે નવી દિલ્હી: ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે. દવા બનાવતી એક ભારતીય કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના આ એક નિવેદનથી સમગ્ર વિશ્વ ચિંતિત

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યું વિવાદાસ્પદ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનના નિવેદનથી અમેરિકા-રશિયા વચ્ચે ફરી શીતયુદ્વની સંભાવના રશિયાએ પણ અમેરિકામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનના એક જ નિવેદને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. બાઇડને આપેલા આ નિવેદનથી અમેરિકા અને રશિયા ફરી એકવાર શીતયુદ્વ તરફ ધકેલાઇ શકે […]

રશિયાએ જો બાઇડન વિરુદ્વ ટ્રમ્પની મદદ કરી હતી: અમેરિકી ગુપ્તચર એજન્સીનો દાવો

અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રશિયાની ભૂમિકાને લઇને ફરીથી પ્રશ્નાર્થ રશિયાએ જો બાઇડન વિરુદ્વ ટ્રમ્પની મદદ કરી હોવાનો અમેરિકી ગુપ્તચર એજન્સીનો દાવો બીજી તરફ રશિયા અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાની ભૂમિકાને સતત નકારતું આવ્યું છે નવી દિલ્હી: અમેરિકાની રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં રશિયાની ભૂમિકાને લઇને ફરીથી એક વખત વિવાદ ચગ્યો છે. અમેરિકાની એક ગુપ્તચર એજન્સીનો દાવો […]

ગગનયાન કાર્યક્રમ હેઠળ અંતરિક્ષમાં જનારા 4 ભારતીયોની રશિયામાં તાલીમ પૂર્ણ થઈ

અતરિક્ષમાં જનારા યાત્રીઓની રશિયામાં તાલીન પૂર્ણ ગગનયાનમાં કઈ રીતે જીવંત રહેવું તે શિક્ષણ આપવામાં આવ્યું દિલ્હી – ભારતના જે ચાર અંતરિક્ષ યાત્રીઓ ગગનયાન કાર્યક્રમ અંતર્ગત અંતરિક્ષમાં જનારા છે તે વકાશયાત્રીઓની તાલીમ ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. એટલે કે, થોડા દિવસો પછી આ તાલીમ પૂર્ણ કર્યા બાદ આ યાત્રીઓ ગગનયાનથી અંતરિક્ષ માટે […]

રશિયા આ વર્ષના અંત સુધીમાં ભારતને ‘બ્રહ્માસ્ત્ર’ S-400 આપશે, ભારતીય સૈનિકોની તાલીમ શરૂ

રશિયાએ કરી મહત્વની જાહેરાત રશિયા વર્ષાન્ત સુધીમાં ભારતને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પહોંચાડશે ભારત સાથેનો કરાર યોગ્ય સમયમાં પૂર્ણ થશે: રશિયા મોસ્કો: રશિયાએ એક મહત્વની જાહેરાત કરી છે. રશિયાએ જાહેરાત કરી છે કે તે વર્ષાન્ત સુધીમાં ભારતને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સમયસર પહોંચાડશે. એસ-400 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ બનાવનારી રશિયન કંપની રોસોબરોન એક્સપોર્ટે જણાવ્યું હતું […]

રશિયાએ અમેરિકા સાથેની ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટી પાંચ વર્ષ માટે લંબાવી

રશિયાએ લીધો મહત્વનો નિર્ણય અમેરિકા સાથેની ન્યૂક્લીયર આર્મ્સ ટ્રીટી વધુ પાંચ વર્ષ માટે લંબાવી રશિયન પ્રમુખ પુટિને તેની ઔપચારિક જાહેરાત કરી મોસ્કો: રશિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુટિને અમેરિકા સાથેની ન્યૂક્લીયર આર્મ્સ ટ્રીટી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમજૂતિની અવધિ આગામી સપ્તાહે પૂરી થવાની હતી. એ […]

રશિયાએ ભારત સહિત 4 દેશોની યાત્રા પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા – કોરોનાના કારણે ઘણા મહિનાઓથી પ્રતિબંધ લાગ્યા હતા

રશિયાએ આ ચાર દેશોની યાત્રા પરના પ્રતિબંધો હચટાવ્યા કોરોનાના કારણે ઘણા મહિનાઓથી આ પ્રતિબંધ લાગૂ હતો દિલ્હીઃ-સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારીને કારણે અનેક ફ્લાઈટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,કોરોનાના કારણે વિશ્વભરના દેશો લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર અનેક દેશની સરકારો દરેક પ્રયત્નો હાથ ધરી રહી હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code