ભારત રાફેલના SCALP અને રશિયન S400 મિસાઇલો ખરીદશે, DAC એ મંજૂરી આપી
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ રાફેલ જેટ માટે લાંબા અંતરની SCALP મિસાઇલો અને રશિયન બનાવટની S400 એરિયલ શિલ્ડ સિસ્ટમ માટે વધુ મિસાઇલો ખરીદવાને મંજૂરી આપી છે. ડીએસી તરફથી 114 રાફેલ જેટ ખરીદવાની મંજૂરી મળ્યાના એક દિવસ પછી, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે આ પહેલી વાર હશે […]


