સુરતમાં સચિન વિસ્તારમાં રિક્ષામાં આવેલા શખસોએ જાહેરમાં આતંક મચાવ્યો
પાંચ શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં જ ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો એકાએક હુમલો કરતા લોકોમાં ભાગદોડ મચી ગઈ લોકોએ બચવા માટે સામે પથ્થરમારો કર્યો સુરતઃ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. માથાભારે તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખૂલ્લેઆમ આતંક મચાવતા હોય છે. દરમિયાન શહેરના સચિન વિસ્તારમાં સેજલનગરમાં ધુળેટીના દિવસે સાંજના […]