SAFF ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો, પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને પરાજય કરી નવમી વખત જીત્યું ટાઈટલ
દિલ્હીઃ- ભારતીય ફૂટબોલ ટીમે ફરી ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કુવૈતને પેનલ્ટી પર 5-4થી હરાવીને 9મી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ જીતી લીધી છે. એટલે કે ટીમ દક્ષિણ એશિયાઈ ફૂટબોલની ચેમ્પિયન બની છે. આ બંને ટીમો 1-1 થી બરોબરી પર રહેતા રમત વધારાના સમયમાં પહોંચી ચૂકી હતી.ત્યાર બાદ આ પછી પેનલ્ટી શૂટઆઉટ થયો હતો. […]