1. Home
  2. Tag "Saffron Mango"

ઉનાળો પુરો થવાની તૈયારી છે, ત્યારે કચ્છની મધૂર ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન

ભૂજ: ફળોમાં રાજા ગણાતી સુમધૂર એવી કેસર કેરીની આવક ઓછી હોવાને લીધે એના ભવા પણ વધુ હતા. એટલે ઘણાબધા લોકો મનભરીને કેરી ખાવાની મોજ માણી શક્યા નથી. સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકની કેસર કેરીની તો સીઝન પણ પુરી થવાની તૈયારીમાં છે. ત્યારે હવે કચ્છની કેસર કેરીની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે.  ઉનાળો પૂરો થવાને હવે 20થી […]

તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 2600 બોક્સની આવક

જૂનાગઢઃ ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. કેસર કેરીનું મોટું યાર્ડ ગણાતા તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીરની પ્રખ્‍યાત કેસર કેરીના ભાવોમાં પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી આ વર્ષે હરાજીના પ્રથમ દિવસે સારીના કેરીના પ્રતિ બોક્સ સર્વોચ્‍ચ રૂ.1500 ના ભાવ બોલાયા હતા. હરાજીના પ્રારંભે પ્રથમ કેરીનું બોકસ […]

કેસર કેરીનું એક મહિનુ મોડુ આગમન થશે, કેરી શોખીનોએ વધારે કિંમત ખર્ચવી પડશે

અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્રની કેસર કેરી સમગ્ર દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ બજારમાં કેરીઓનું આગમન થઈ રહ્યું છે. પરંતુ કેસર કેરીના રસિકોને આ વર્ષે કેસર કેરીની ઉંચી કિંમત ચુકવવી પડે તેવી શકયતા છે. તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદ અને મધીયા રોગના કારણે કેરીનું ઉત્પાદન ઘટવાની શકયતા છે. […]

ગીરની સુમધૂર ગણાતી કેસર કેરી આ વર્ષે મોંઘી અને મોડી ખાવા મળશે

જુનાગઢ: ગીર પંથકની કેસર કેરી માટે રાહ જોવા પડશે. કારણ કે પ્રતિકુળ વાતાવરણ અને માવઠાને લીધે કેસર કેરીના પાક પર અસર થતાં આ વર્ષે અનોખી મીઠાશ અને સ્વાદ ધરાવતી કેસર કેરી મોંધી અને મોડી ખાવા મળશે. તલાળા માર્કેટ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેસર કેરી આ વર્ષે એપ્રિલને બદલે મે મહિનામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા […]

કેસર કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડશે, કેરીનું આગમન બજારમાં મહિનો મોડું થશે

જુનાગઢઃ રાજયમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગરમી રેકર્ડબ્રેક કરશે એવું હવામાન શાસ્ત્રીઓનું કહેવુ છે, ત્યારે ફળોમાં રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ આ વર્ષે મોંઘો પડે તે નવાઈ નહીં, કારણ કે ગરમી વધે તો કેરીનો પાક સારો થતો હોય છે, તે માન્યતા આ વર્ષે ખોટી પડશે. સોરઠની કેસર […]

કચ્છની કેસર કેરીની માગ વધીઃ અંજાર માર્કેટમાં દૈનિક 60 હજાર બોક્સ કેરીનું વેચાણ

ભૂજ :  સમગ્ર કચ્છમાં બાગાયતી ઉત્પાદનમાં અગ્રેસર એવી કેસર કેરીનો દબદબો હજુ પણ ભારે માંગને કારણે જળવાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તોફાની વાવાઝોડાં વરસાદને કારણે પાકને ભારે નુકસાનીને પગલે કચ્છમાં થોડી માત્રામાં જ નુકસાનીને કારણે કેસર કેરીની ધારણા પ્રમાણે મોટા જથ્થામાં ઉત્પાદન થતાં કચ્છના ખેડૂતો-વેપારીઓને મોટો ફાયદો થયો છે. દેશભરમાં પોતાના સ્વાદ અને સુગંધથી પ્રખ્યાત અને […]

વાવાઝોડાના લીધે ગીરની આંબાવાડીને નુકશાન થતા કચ્છની કેસર કેરીના ખેડુતોને મળ્યાં સારા ભાવ

ભૂજઃ ગીરની કેસર કેરી બાદ હવે માર્કેટમાં કચ્છની કેસર કેરી પણ આવી ગઈ છે. સામાન્યરીતે ગીરની કેસર કેરી કરતી કચ્છની કેરીના ભાવ વધુ હોવા છતા લોકો કચ્છીની કેરી ખરીદી રહ્યા છે. દર વરસે વૈશાખ મહિનાની પૂનમથી જેઠ મહિનાની પૂર્ણિમા સુધી કેસર કેરી તેમજ અન્ય આમ્રફળની સિઝન ભરપૂર હોય છે, પરંતુ ચાલુ વરસે તૌકતે વાવાઝોડાંની અસરથી […]

તાલાલાની કેસર કેરી સમુદ્ર માર્ગે હવે ઇટાલી પહોંચશેઃ 14 ટન કેરી મુંદ્રા બંદરેથી રવાના થઇ

તાલાલા ગીરઃ  સોરઠ પંથકની મીઠી મધુર ગણાતી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચશે. મુંદ્રા બંદરેથી 14 ટન અર્થાત 15 હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ 25 દિવસે ઇટાલી પહોંચશે. તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, માર્કેટ યાર્ડ સંચાલિત વિરપુર ગીર સ્થિત પેક હાઉસ નિકાસમાં ખૂબ મદદરુપ થઇ રહ્યું છે. 2010માં […]

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code