ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ સરકારે હોમગાર્ડ જવાનોના વેતનમાં કર્યો વધારો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પહેલા જ ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરીને તેમને રાજી કરી દીધા છે. હોમગાર્ડના જવાનોને હાલમાં પ્રતિદિન 300નું વેતન આપવામાં આવે છે, તેમાં વધારો કરીને હવે રૂપિયા 450નું વેતન આપવામાં આવશે. આમ પ્રતિદિન વેતનમાં રૂપિયા 150નો વધારો કર્યો છે. આ ઉપરાંત જીઆરડી જવાનોને હાલ પ્રતિદિન […]


