હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી, પેટ્રોલ વાહનોનું વેચાણ ઘટ્યું
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો તેમજ મજબૂત હાઇબ્રિડ વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ઓટોમોબાઇલ કંપનીઓના વેચાણના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2025માં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો બંનેના વેચાણમાં 18%નો વધારો થયો છે. SIAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) અનુસાર, નાણાકીય વર્ષ 2025માં 1.05 લાખ યુનિટ હાઇબ્રિડ વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 1.18 […]