મોંઘવારીની અસર સોની બજાર અને જ્વેલર્સને પણ નડી, પુષ્ય નક્ષત્રમાં તેજીની આશા
અમદાવાદ: દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. પણ સોની બજારોમાં હજુપણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી ટાણે નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. જ્વેલર્સ કહી રહ્યા છે. કે, આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા […]