બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા
સલમાન ખાનને ધનમકી મળ્યા બાદ સુરક્ષા વધારાઈ અભિનેતાને મળી Y પ્લસ શ્રેણીની સુરક્ષા મુંબઈઃ બોલિવૂડમાં ભાઈજાન તરીરે પોતાની ઓળખ બનાવનાર અભિનેતા સલમાન ખાનને થો઼ડા સમય પહેલા જામથી મારી નાખવાની ઘમકી મળી હતી જો કે ત્યાર બાદ પોલીસે એક્શન લઈને આરોપી સામે કાર્ય.વાહી પણ કરી હતી જો કે ફરી એક વખત અભિનેતાને ધમકી મળવાની ધઘટના બાદજ […]