1. Home
  2. Tag "Salman Khan"

બિગ બોસ 15: સલમાનના શોમાં આ 5 સ્પર્ધકોની એન્ટ્રી કન્ફર્મ થઈ,જુઓ લિસ્ટ

બિગ બોસ 15 રિલીઝ થવાની તૈયારીમાં બિગ બોસ દ્વારા ગુરુવારે યોજાઈ પ્રેસ મીટ આ શોમાં 5 સ્પર્ધકોની એન્ટ્રી થઇ કન્ફર્મ મુંબઈ : બિગ બોસ ઓટીટી સમાપ્ત થઈ ગયું છે અને હવે દર્શકો બિગ બોસ 15 ની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનનો આ શો 2 ઓક્ટોબરથી રિલીઝ થવા જઈ રહ્યો છે, આ શો વિશે સતત […]

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન તૂર્કીમાં કરી રહ્યા છે એન્જોય- શહેરના સુંદર નજારાનો  ફોટો સોશિયલ મીડિયા પર કર્યો શેર

સલમાન ખાન હાલ તૂર્કીમાં ટાઈગર 3 નું કરી રહ્યા છે શૂટિંગ સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર   મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ‘ટાઇગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ પણ જોવા મળે છે. આ દિવસોમાં  તેઓ તુર્કીમાં શૂટિંગની સાથએ સાથએ એન્જોય. કરતા જોવા મળી રહ્યા છે. ટાઈગર 3 ને લઈને […]

એરપોર્ટ ઉપર સલમાન ખાનને રોકનારા ASI સામે કોઈ કાર્યવાહી નથી કરાઈઃ CISF

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુંબઈ એરપોર્ટના સીઆઈએસએફના એક અધિકારીએ તેમને સિક્યોરિટીને લગતા નિયમો પૂર્યા બાદ જવા દીધા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અધિકારીના વખાણ કરી રહ્યાં છે. દરમિયાન આ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, તેમની સામે કોઈ કાર્યવાહી નહીં […]

બોલિવૂડ એક્ટર સલમાન ખાન ચિરંજીવી સાથે આ ફિલ્મમાં જોવા મળશે

 સલમાન ખાન ચિરંજીવી સાથે કરશે કામ લુસિફરની હિન્દી રિમેક બનાવવાનો નિર્ણય ફિલ્મમાં ચિરંજીવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે મુંબઈ:આજના સમયમાં સાઉથ સિનેમાની ફિલ્મોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પછી તે બાહુબલી હોય કે કેજીએફ, આ ફિલ્મો આખા દેશના દર્શકોને બાંધવાનું કામ કરે છે. આ ફિલ્મો બતાવે છે કે ચાહકોને સારી ફિલ્મો માટે માત્ર બોલિવૂડ પર […]

એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને રોકનાર CISF અધિકારી મુકાયા મુશ્કેલીમાં

સલમાન ખાનને અરપોર્ટ પર રોકવામાં આવ્યા સીઆઈએસએફ અધિકારીએ રોકતા તેમની મુશ્કેલી વધી મુંબઈઃ-સલમાન ખાન વિતલા દિવસોમાં ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે રશિયા ગયા હતા. સલમાન ખાન જ્યારે જઈ રહ્યા હતા તે સમયનો તેમનો એરપોર્ટ પરનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સીઆઈએસએફ ઈન્સ્પેક્ટરે તેમને ચેકિંગ માટે અટકાવ્યા હતા. ત્યારે હવે માહિતી મળી રહી છે […]

ફિલ્મ ‘ટાઈગર 3’ માટે ઈમરાન હાશ્મી સલ્લુ ભાઈને ટક્કર આપવા બનાવી રહ્યા છે શાનદાર બોડી, સોશિયલ મીડિયા પર આર્મ્સ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો

ઈમરાન હાશ્મી ટાઈગર 3 ની તૈયારીમાં વિલનના રોલમાં સલમાન ખાન સામે જોવા મળશે ફિલ્મ માટે બનાવી રહ્યા છે શાનદાર બોડી મુંબઈઃ અનેક બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મોમાં પોતાના પાત્રોને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરતા જોવા મળે છે. કેટલાક તેમના સ્ટાર્સ ફિલ્મમાં પોતાના રોલ માટે વજન વધારી રહ્યા છે, જ્યારે કેટલાક વજન ઘટાડતા જોવા મળે છે. તો […]

સલમાન ખાને અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી અથિયાની માગી માફી, કારણ જાણીને તેમે પણ ચોંકી જશો

મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનો સુનીલ શેટ્ટી અને તમની દીકરી અથિયા સહિત પરિવાર સાથે સારા સંબંધ છે. સલમાન ખાને પોતાની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ હીરોને પ્રોડ્યુસ કરી હતી. જેમાં સુનીલ શેટ્ટીની દીકરી અથિયા અને આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી લીડ રોલમાં હતા. આ બંનેની આ પ્રથમ ફિલ્મ હતી. તાજેતરમાં જ સલમાન ખાને એસ સુંદર કારણોસર અથિયાની […]

બીગ બોસ 15 OTT : સલમાન ખાન નહીં પરંતુ આ વ્યક્તિ શો ને હોસ્ટ કરશે

બિગબોસ સિઝન-15ને લઈને મોટા સમાચાર શો ને સલમાન ખાન નહી કરે હોસ્ટ નવો ચહેરો શો ને હોસ્ટ કરતો જોવા મળશે મુંબઈ : ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ 15 ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે. દર્શકો આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતેનું બિગ બોસ કોઈપણ રીતે પરંતુ ખૂબ જ ખાસ […]

Bigg Bossના ચાહકો માટે ગુડ ન્યૂઝઃ સલમાન ખાને બિગબોસ સિઝન 15નો પ્રોમો કર્યો રિલીઝ, જાણો ક્યારથી શરુ થશે આ શો

બિગબોસ સિઝન 15નો પ્રોમો રિલીઝ સલમાના ખાને પ્રોમો શેર કર્યો ચાહકોના ઈંતઝારનો આવશે અંત મુંબઈઃ બિગબોસને લઈને દર્શકો ખૂબજ ઉત્સાહિત હોય છે, આ શોના અનેક ચાહકો છે, જ્યારે સીઝન 14  પુરી થઈ છે ત્યારે દર્શકો સિઝન 15ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,ત્યારે મીડિયાના રિપોર્ટમાં માહિતી મળી રહી હતી કે સિઝન 15 માટેની તૈયારીઓ જોરશોરમાં ચાલી […]

સલમાન ખાન અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ ની તૈયારીમાં જોવા મળ્યાઃ સોશિયલ મીડિયા પર બોડી બનાવતો વીડિયો કર્યો શરે

સલમાન ખાને પોતાની બોડી બનાવતો વીડિયો શેર કર્યો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ બંદા ટાઈગર 3 ની તૈયારીમાં   મુંબઈઃ- બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન આમ તો સાશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એક્ટિવ રહેતા હોય છે ત્યારે હવે લોંગ ટાઈમ બાદ સલમાન ખાને પોતાનો વર્કઆઇટનો એક ખાસ વીડિયો શેર કર્યા છે,અભિનેતાએ પોતાની બોડી બનાવતા વીડોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code