1. Home
  2. Tag "salt agar"

કચ્છના નાનારણમાં આવેલા અભ્યારણ્યમાં મીઠાંના અગરો તેમજ ગેરકાયદે બાંધકામોથી ઘૂડખરને ખતરો

ભૂજ : કચ્છના નાના રણમાં અને ખાસ કરીને ઘૂડખર અભ્યારણ્યમાં મીઠાંના ગેરકાયદે અગરો તેમજ કેટલાક સ્થળોએ સરકારી જમીનો પર દબાણો કરીને પાકા બાંધકામો પણ કરી દીધા હોવાની કાંઠા વિસ્તારના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને પગલા લેવાની માગ કરી છે. કચ્છ જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, કચ્છના નાના રણને ઘુડખર અભ્યારણમાં […]

હળવદમાં મીઠાના અગરમાં નર્મદાના પાણી ફરી વળતા અગરિયાઓની મુશ્કેલી વધી

અમદાવાદઃ સુરેન્દ્રનગરના હળવદના કીડી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં અગરિયા મીઠુ પકવવાની કામગીરી કરે છે. દરમિયાન નર્મદાનું પાણી અગર વિસ્તારમાં ફરી વળતા અગરિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ ત્રણ મહિનાની મહેનત બાદ અગર વિસ્તારમાં પાણી ફરી વળતા સીઝન નિષ્ફળ જવાની ભીતિ હોવાથી આ સમસ્યાનાં નિવારણ માટે સરકારને અનુરોધ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રણ વિસ્તારમાં રસ્તા […]

ચોમાસું લંબાતા મીંઠાના ઉત્પાદનને પડશે ફટકો, અગરિયાઓને પણ બેરોજગારીનો સામનો કરવો પડશે

અમદાવાદ: રાજ્યમાં ભાદરવો ભરપૂર બન્યો છે. જ્માં ગુલાબ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે ખેતીપાકને તેમજ મીઠું પકવતા અગરિયાઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.ચોમાસાની પેટર્ન બદલાવાના કારણે વરસાદ લંબાયો છે. જેની ગંભીર અસર ગુજરાતના મીઠા ઉત્પાદન પર થઈ રહી છે. ગુજરાત મીઠાનું સૌથી મોટું ઉત્પાદક છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદવાતી હોય […]

ભાવનગરના ભાલ પંથકમાં મીઠાના અગરોને લીધે પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા

ભાવનગર :  જિલ્લાના  ભાલ પંથકમાં પાળિયાદ, દેવળિયા,રાજગઢ અને માઢિયા સહિતના ગામોમાં ખેતરોમાં ભરાયેલા પાણી જે ઓસર્યા નથી અને તેના માટે જવાબદાર બન્યા છે મીઠાના અગરો. આ સમસ્યા આજની નહીં પરંતુ અહીંના ખેડૂતો દર વર્ષે વેઠી રહ્યા છે. વરસાદ પડે ત્યારે સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં પાણીની આવક થાય છે, આ પાણી ભાવનગરની ખાડીમાંથી થઈને દરિયામાં વહી જાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code