વકફોએ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ કોર્ટ ફી ચુકવવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો
વકફ બોર્ડ સાથે જોડાયેલી સંસ્થાઓએ સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભરવી ફરજિયાત વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજી હાઈકોર્ટે ફગાવી ‘કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથીઃ હર્ષ સંઘવી અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે વકફ બોર્ડ અને તેની સંલગ્ન સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ […]


