ઈઝરાયના હુમલામાં ઈરાની કમાન્ડર અલી શાદમાનીનું મોત
ઈરાન-ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઇઝરાયલી સેના (IDF) એ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે એક વરિષ્ઠ ઈરાની કમાન્ડર અલી શાદમાનીને મારી નાખ્યો છે. ઇઝરાયલે તેમને યુદ્ધ દરમિયાન સેનાના વડા તરીકે વર્ણવ્યા હતા. ઇઝરાયલે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ ઈરાનના મેજર જનરલ ગુલામ અલી રશીદને પણ મારી નાખવાનો દાવો કર્યો હતો. […]