માણસા તાલુકાના અનોડિયા ગામે સાબરમતી નદીમાં રેતી ખનન કરતા 13 વાહનો જપ્ત કરાયા
ભૂસ્તર વિભાગે રેતી ખનનનો નેટવર્કનો કર્યો પડદાફાશ, 30 લાખની કિંમતના કુલ 13 વાહનો જપ્ત કરાયા, સાબરમતી નદીના પટ્ટમાં બેરોકટોક ખનીજચોરી કરવામાં આવતી હતી ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદીમાં રેતીનું ખનન થઈ રહ્યુ હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લા કલેકટરના આદેશ બાદ ભૂસ્તર તંત્ર દ્વારા માણસા તાલુકાના ડોડીપાળ (અનોડીયા) ગામ નજીક સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર […]