1. Home
  2. Tag "sand theft"

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનિજ વિભાગના દરોડા, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખનીજ ચોરીનું દૂષણ વધતું જાય છે. જેમાં ભોગાવો નદીમાં રેતીની ચોરી પણ બેરોકટોક થઈ રહી છે. આથી જિલ્લા કલેકટરની સૂચનાથી ખાણખનિજ તંત્રે વઢવાણના સાંકળીના ભોગાવા નદીમાં દરોડા પાડીને રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પરો સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભોગાવો નદીમાં […]

ખનીજચોરી પકડવા ડ્રોનનો ઉપયોગ, ડીસાના કૂંપટ ગામે રેતીની ચોરી કરતા 6 વાહનો પકડાયા

ડીસાઃ  બનાસકાંઠામાં ખનીજચોરી બેફામપણે થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. ખનીજ માફિયાઓ રાજકિય વગ ધરાવતા અને માથાભારે હોવાથી તેમને પકડવાનો એક પડકાર હોય છે. ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરોને પકડવા જાય તે પહેલા જ ખનીજચોરો પલાયન થઈ જતાં હતા. આખરે ભૂસ્તર વિભાગના અધિકારીઓએ ખનીજચોરી પકડાવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યાબાદ ડીસાના કૂંપટ […]

પાદરાના મુંજપર ગામ નજીક મહિસાગરમાં રેતીની ચોરી કરતા ખનન માફિયા પોલીસને જોઈને ફરાર

વડોદરા :  જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર ગામ પાસે મહીસાગરના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન સામે સ્થાનિક પંચાયતના સદસ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે કાર્યવાહી થઇ હતી. પાદરા મામલતદાર કચેરી અને પોલીસ અધિકારીઓએ દરોડો પાડતા ડમ્પરને હિટાચી મશીન મૂકી ખનન કરતા તત્વો ભાગી છુટ્યા હતા. પાંચ એકરમાં ગેરકાયદેસર ખનન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં […]

ભૂસ્તર વિભાગે ડીસા નજીક રેતીની ચોરી કરતા 4 ડમ્પર પકડીને 10 લાખનો દંડ ફટકાર્યો

પાલનપુરઃ બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ આજે બુધવારે વહેલી સવારે ખાનગી ગાડીમાં ડીસા-ધાનેરા હાઇવે પર ડમ્પર ચેકિંગ  હાથ ધરવામાં આવ્યું હતું.  જે દરમિયાન ટીમે કંસારી પાસેથી પસાર થતા રેતી ભરેલા ચાર ડમ્પર રોકાવી રોયલ્ટી બાબતે તપાસ કરતાં ડમ્પર ચાલકો પાસે કોઈ પ્રકારની રોયલ્ટી મળી ન આવતાં, ભૂસ્તર વિભાગની ટીમે ચાર ડમ્પર કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ […]

ગાંધીનગરના ભાટ-નભોઈની સાબરમતી નદીમાં રેતીની ચોરી કરતા ભૂમાફિયા પર સપાટો, કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરઃ રાજ્યમાં ગેરકાયદે ખનન વ્યાપક બની રહ્યું છે, ત્યારે સરકારે પણ ખનન માફિયા સામે લાલા આંખ કરી છે, ગાંધીનગર જિલ્લાની સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે ભાટ-નભોઈ સાબરમતી નદીમાં ઓચિંતી રેડ પાડીને ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરનાર 7 ટ્રેકટરો તેમજ બે ડમ્પર ટ્રકને ઝડપી લઈ કુલ રૂ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code