1. Home
  2. Tag "Sanjay dutt"

KGF-2નો જાદુ લગ્નપ્રસંગ્રમાં પણ છવાયો, સોશિયલ મીડિયામાં એક કંકોત્રી થઈ વાયરલ

મુંબઈઃ તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ કેજીએફ ચેપ્ટર-2 લોકોને ખુબ પસંદ આવી રહી છે અને બોક્સ ઉપર તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. એટલું જ નહીં લોકો ઉપર કેજીએફ અને યશનો જાદુ છવાયેલો છે. દરમિયાન સોશિયલ મીડિયામાં એક કંકોત્રી વાયરલ થઈ છે. જેમાં કેજીએફ-2નો ડાયલોગ લખેલો છે, જે લોકોને પસંદ આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ […]

સંજય દત્ત બન્યા અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર,CM પેમા ખાંડુનો માન્યો આભાર   

સંજય દત્ત બન્યા અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર ‘મુન્નાભાઈ’એ CM પેમા ખાંડુનો માન્યો આભાર  અનેક એડ ફિલ્મો દ્વારા યુવાનોને જાગૃત કરશે હૈદરાબાદ :ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની અરુણાચલ પ્રદેશ સરકારે બોલિવૂડ અભિનેતા સંજય દત્તને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. સંજય દત્ત ઉપરાંત સરકારે એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા અને બ્રાન્ડિંગ નિષ્ણાત રાહુલ મિત્રાને બ્રાન્ડ કન્સલ્ટન્ટ […]

સંજય દત્તને UAEના ગોલ્ડન વિઝા મળ્યા, જાણો આ વિઝાની ખાસિયત

બોલિવૂડના ખલનાયક સંજય દત્તને મળ્યા UAEના ગોલ્ડન વિઝા સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના અધિકારીઓનો આભાર માન્યો અહીંયા વાંચો શું હોય છે ગોલ્ડન વિઝા નવી દિલ્હી: બોલિવૂડના ખલનાયક સંજય દત્તને સંયુક્ત આરબ અમીરાતના ગોલ્ડન વિઝા મળ્યા છે. સંજય દત્તે તાજેતરમાં એક ટ્વિટ મારફતે આ જાણકારી આપી હતી. સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code