સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ S.L.Fની ચોથી આવૃત્તિ માટે સજ્જ થયું અમદાવાદ
સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે ભારતમાં એકમાત્ર યોજાતા લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ વિષયો ઉપર વિદ્વાનોનાં વક્તવ્ય ઉપરાંત સંસ્કૃત નાટકનું મંચન અને બાળકો માટે પણ વિશેષ કાર્યક્રમ વિદ્વાનોનાં વક્તવ્ય હિન્દી ભાષામાં હશે જેથી તમામ ભાવકો તે માણી શકે (અલકેશ પટેલ) અમદાવાદ, 6 ડિસેમ્બર, 2025: Sanskrit Literature Festival S.L.F. શહેર વધુ એક વખત સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ માટે સજ્જ થઈ […]


