1. Home
  2. Tag "Sanskrit Language"

સંસ્કૃત ભાષાને લઈને જાણીતી લેખિકા ડો. મૃદુલ કિર્તીએ દેશવાસીઓને કરી ભાવુક અપીલ, જાણો શું કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં આગામી વસતી ગણતરીમાં પોતે જાણતા હોય તેવી ભાષામાં હિન્દી, ગુજરાત સહિતની ભાષાઓની સાથે સંસ્કૃતનો ઉલ્લેખ કરવા માટે દેશની જનતાને જાણીતી લેખિકા અને અનુવાદક ડો. મૃદુલ કિર્તીએ અપીલ કરી છે. તેમનું માનવું છે કે, ભલે આપણે લોકો સંસ્કૃત ભાષા રોજીંદા વ્યવહારમાં બોલતા નથી પરંતુ આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની સાથે મંત્રોચ્ચાર અને શ્લોક […]

અંગ્રેજી કરતા સંસ્કૃત ભાષા વધારે સક્ષમઃ પૂર્વ ચીફજસ્ટીસ બોબડે

નવી દિલ્હીઃ સંસ્કૃત ભાષા અંગ્રેજી ભાષા કરતા વિશેષ છે, સંસ્કૃતને દેશની સત્તાવાર ભાષા બનાવવી જોઈએ, અંગ્રેજી કરતા વધારે સક્ષમ સંસ્કૃત વિવિધ રાજ્યો અને સંસ્કૃતિઓમાં લિંક લેંગ્વેજ છે. જે અંગ્રેજી કરી શકે છે તેનાથી વધારે સંસ્કૃત કરી શકે છે. એટલે કે દેશની લંબાઈ અને પહોળાઈમાં લિંક લેંગ્વેજ બની શકે છે,” સુપ્રીમકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું […]

ભારતીય સંસ્કૃતિ જ નહીં સંસ્કૃત ભાષાએ પણ દુનિયાને નવી રાહ ચિંધી

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા દુનિયાના અનેક દેશોમાં આકર્ષી રહી છે. એટલું જ નહીં અમેરિકાની જાણીતી સિંગર મેરી મિલબેનએ તાજેતરમાં ભારતીયોને નવા વર્ષની સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને શુભકામના પાઠવી હતી. બીજી તરફ ભારતીયો જ એક સમયની જનભાષા સંસ્કૃતને ભૂલી રહ્યાં છે. દેશની જનતાએ અંગ્રેજી ભાષા તરફ દોડ લગાવી છે. અંગ્રેજી સહિતની દુનિયાની મોટાભાગની ભાષામાં સંસ્કૃતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code