1. Home
  2. Tag "Saputara"

સાપુતારામાં ટેબલ પોઈન્ટનો ઢાળ ચઢતા કાર રેલિંગ તોડીને 100 ઊંડી ખીણમાં ખાબકી

સુરતનું પરિવાર કારમાં સાપુતારા ફરવા માટે આવ્યું હતુ, કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો, પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન કરીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી સાપુતારાઃ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વરસાદી સીઝનને માણવા અનેક પર્વાસીઓ આવી રહ્યા છે. ત્યારે ગત મોડી રાતના સમયે સુરતના પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે અચનાક રિવર્સ થવા લાગી હતી. દરમિયાન […]

જન્માષ્ટમીના મીની વેકેશનને લીધે સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

પ્રવાસીઓ બોટિંગ, સ્કાય સાયકલિંગ અને ઝીપ લાઇન જેવી એડવેન્ચર્સને માણી રહ્યા છે, વરસાદી વાતાવરણને લીધે મીની કાશ્મીર જેવો માહોલ, તમામ હોટેલો, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ સિટી હાઉસફૂલ સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલ સાપુતારા માન્સુન ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે.પ્રવાસીઓમાં મોન્સૂન ફેસ્ટિવલને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ […]

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો મુખ્યમંત્રી દ્વારા શનિવારે શુભારંભ કરાવશે

તા.26જુલાઇથી 23 દિવસ સુધી મોન્સુન ફેસ્ટીવલ યોજાશે, પ્રથમદિવસે  ગુજરાત સહિત 13 રાજ્યોના 254 કલાકારો દ્વારા ‘ભવ્ય કાર્નિવલ પરેડ‘ યોજાશે ગુજરાતનાખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું  ‘થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ‘ પ્રસ્તુતી રજૂ કરશે ગાંધીનગરઃ હિલ સ્ટેશન, સાપુતારા ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 26 જુલાઈના રોજ સવારે 09 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો શુભારંભ કરાવશે. જેમાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા તેમજ  આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ  ખાસ ઉપસ્થિત રહેશે. આગામી તા.26 જુલાઇથી 17 ઓગસ્ટ 2025 એમ કુલ 23 દિવસ સુધી યોજાનાર […]

ગીરી મથક સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટ જવાના રસ્તા પર ભેખડ ધસી પડી

ભારે વરસાદને લીધે ભેખડ ધસી પડતા સનરાઈઝ પોઈન્ટનો રસ્તો બંધ કરાયો, તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરુ કરવામાં આવી, વરસાદી મોસમને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા સાપુતારાઃ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ગુરૂવારે ડાંગ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને કારણે નદીઓમાં ધોડાપૂર આવ્યું છે. ગીરી મથક સાપુતારામાં વરસાદી મોસમને માણવા […]

ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન મંત્રીએ મેઘ મલ્હાર પર્વનો રંગારંગ પ્રારંભ કરાવ્યો

ગાંધીનગરઃ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’નો આજે પ્રારંભ કરાવતા રાજ્યના પ્રવાસન મંત્રી  મુળુભાઇ બેરાએ, પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. મંત્રી મુળુભાઇ બેરાએ, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર […]

ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, સાપુતારામાં નયનરમ્ય નજારાને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

સાપુતારાઃ ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતા સાપુતારા પ્રવાસીઓ માટે માનીતુ સ્થળ બની રહ્યું છે. હાલ વરસાદી સીઝનમાં સાપુતારાના નયનરમ્ય નજારાને મહાણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.  સાપુતારામાં 28મી જુલાઈથી મોન્સુન ફેસ્ટીલવનું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગીરા ધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા […]

સાપુતારા ઘાટ નજીક લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત

અમદાવાદઃ સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોના મોત થયા હોવાની પ્રાથિમક વિગત મળી છે. ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં 64 વ્યક્તિ હતા. જેમાંથી 62 લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે જ્યારે બેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે 5ની હાલત ગંભીર હોવાનું […]

સાપુતારામાં વરસાદ બાદ સોળે કળાએ ખિલ્યો કૂદરતી નયનરમ્ય નજારો, પ્રવાસીઓ ઉમટ્યાં

આહવાઃ ડાંગ જિલ્લામાં પખવાડિયા પહેલા મેઘરાજાનું આગમન થયું હતું અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ખળખળ વહેતા ઝરણાઓને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે.  જેના કારણે નદી-નાળા છલકાવા લાગ્યા છે. રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તાર જળમગ્ન […]

સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર લાકડાં ભરેલી ટ્રક પલટીને ક્રેટાકાર પર ખાબકતા 4નાં મોત

આહવાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે 14 એક્સ 0786 ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક પલટી ખાઈને બાજુમાંથી પસાર થઈ રહેલી ક્રેટાકાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ વળી ગયો […]

સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો હવે “વન કવચ”ના આહલાદક દ્રશ્ય માણી શકશે

અમદાવાદઃ ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી મુકેશ પટેલ (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) એ ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા ધરાવતા “વન કવચ” નું લોકાર્પણ કર્યુ હતુ. વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code