જો તમે સુરત બાજુ જઈ રહ્યા છો, તો આ ફરવા લાયક સ્થળોની પણ લો મુલાકાત
સુરત આજૂ બાજૂ ઘણા દરિયા કિનારા આવેલા છે સાપુતારા હિલ સ્ટેશન પણ સુપરતથી 4 કલાકના અતંરે આવેલું છે આમ તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને તેના કુદરતી સાનિધ્પયને લઈને ગુજરાત ભરમાં જાણતું છે, ખાસ અહીંલ ર્વતોની હારમાળા ,હરિયાણી ,ડેમો અને ઘોઘના રમણીય નજારાઓ આવે છે આ સાથે જ હિલસ્ટેશન તો ખરુ જ સાપુતરા અંદાજે સુરતથી 4 […]