‘સરસ્વતી સાધના યોજના’ લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ: મંત્રી હર્ષ સંઘવી
પાંચ વર્ષમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 93.122 દીકરીઓને સાયકલ આપવામાં આવી, સાયકલની ગુણવત્તા માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વિસ્તૃત કરાયુ દીકરીઓને સમયસર સાઇકલ મળી રહે તે માટે સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે ગાંધીનગરઃ સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવા બાબતે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તરફથી જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ […]