સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138 મીટરે પહોંચતા છલોછલ ભરાયો
ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર 282 ક્યુસેક પાણીની આવક, ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચડવામાં 46 સેન્ટિમીટર જ બાકી, હાલ ડેમના તમામ દરવાજા બંધ કરાયા અમદાવાદઃ મધ્યપ્રદશમાં ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી સમયાંતરે છોડાતા પાણીને લીધે સરદાર સરોવર નર્મદા ડેમ 99 ટકા ભરાયો છે. સિઝનમાં પહેલીવાર ડેમની જળસપાટી 138 મીટરને વટાવી ગઈ છે. ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર […]