1. Home
  2. Tag "Sardar Sarovar Narmada Dam"

સરદાર સરોવર નર્મદા ડેમ 80 ટકા ભરાયો, ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાણીના આવક વધી

રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે,  જેની સાથે ડેમ 80 ભરાઈ ગયો છે, હાલ ડેમમાં 7,532.90 એમસીએમ પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે 69,607 કયુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી 123.49  મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની […]

M P એ પાવર હાઉસનું ડિસ્ચાર્જ પાણી છોડતા ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

કેવડીયાઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને પીવા માટે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત નાના-માટાં શહેરોમાં નર્મદાના પાણીથી ડેમો ભરવાની પણ માગ ઊઠી છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ડેમોમાં પાવર […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 119.2 મીટર થઈ, રોજ 5 સેમીનો થતો વધારો

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. […]

સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવાના પાણી માટે પુરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈ મુશ્કેલી નહીં પડેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં અપુરતા વરસાદને કારણે સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે. તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર […]

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ 20 મીટર ઓછું પાણી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિષમ્ સ્થિતિ ઊભી થઈ છે. 207 જળાશયોમાં માત્ર ત્રણ જલાશયો જ પૂર્ણ ભરાયેલા છે. બાકીના જળાશયોના ભર ચોમાસે તળિયા દેખાય રહ્યા છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code