1. Home
  2. Tag "satalite"

સ્પેસ પાવર બન્યું ભારત: 300 કિલોમીટર દૂર મિશન શક્તિ હેઠળ ત્રણ મિનિટમાં તોડી પાડયો સેટેલાઈટ

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યુ છે કે ભારતે અંતરીક્ષમાં મોટી કામિયાબી પ્રાપ્ત કરતા લૉ અર્થ ઓર્ટમાં એક સેટેલાઈટને તોડી પાડયો છે. અંતરીક્ષમાં 300 કિલોમીટર દૂર સેટેલાઈટને તોડી પાડવાના આ અભિયાનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. મિશન શક્તિની સફળતાની સાથે જ ભારત દુનિયામાં ચોથી અંતરીક્ષ મહાશક્તિ બની ગયું છે. ભારત પાસે હવે અંતરીક્ષમાં પણ […]

ઈસરોએ સ્ટૂડન્ટ્સ દ્વારા નિર્મિત દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ લોન્ચ કરી રચ્યો ઈતિહાસ

ઈસરો દ્વારા પીએસએલવી-સી-4 રોકેટ દ્વારા ગુરુવારે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી ભારતીય સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ અને સ્ટૂડન્ટ્સના સેટેલાઈટ કલામસેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. કલામસેટ દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ કહેવામાં આવે છે. ઈસરોએ કહ્યું છે કે પીએસએલવી-સી-44 દ્વારા સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ-આરને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તો ઈસરોની આ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code