સાવરકૂંડલાના બાઢડા ગામની સીમમાં ખૂલ્લા કૂવામાં પડતા સિંહણનું મોત
અમરેલી, 9 એપ્રિલ 2026: Lioness dies after falling into open well જિલ્લાના સાવરકુંડલા રેન્જ હેઠળ આવેલા બાઢડા ગામની સીમમાં એક સિંહણ ખુલ્લા કૂવામાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સિંહના મોતની આ બીજી ઘટના સામે આવતા વન્યજીવ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. અમરેલી જિલ્લાના સાવરકૂંડલાના બાઢડા ગામ નજીક રેવન્યુ […]


