1. Home
  2. Tag "school children"

શિવપુરીમાં પૂરમાં ફસાયેલા શાળાના બાળકોને ભારતીય સેનાની મદદ મળી, 100 થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ભારતીય સેનાએ મંગળવારે (30 જુલાઈ) મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાયેલા 27 શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બચાવ્યા છે. આ બધા બાળકો ‘રાઇઝિંગ સોલ્સ સ્કૂલ’માંથી વેકેશન પછી ઘરે પરત ફરતી વખતે બસમાં ફસાઈ ગયા હતા. સિંધુ નદીના વધતા પાણીના સ્તર અને તીવ્ર પ્રવાહને કારણે, આ વિદ્યાર્થીઓ પચાવલી ગામ નજીક બસમાં ફસાઈ ગયા હતા. […]

અમદાવાદમાં શાળાઓના બાળકોને દર શનિવારે ટ્રાફિક નિયમનના પાઠ ભણાવાશે

ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપશે, એક નવી સોચ અભિયાન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગે લીધો નિર્ણય, હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવાશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોનું વાહનચાલકો પાસે પાલન કરાવવું કઠિન બનતું જાય છે. કારણ કે શિક્ષિત ગણાતા વાહનચાલકો પણ ટ્રાફિક ભંગ કરવામાં મોખરે રહેતા હોય […]

પર્યાવરણ ક્ષેત્રમાં ઈન્દોરે ઈતિહાસ રચ્યો, શાળાના બાળકોએ એક લાખ સીડ બોલ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ઈન્દોર: શહેરે ફરી એકવાર પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રમાં રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરની વિવિધ શાળાઓ અને કોલેજોના 500 થી વધુ વિદ્યાર્થીઓએ ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ કોલેજ કેમ્પસમાં એક લાખ સીડ બોલનું ઉત્પાદન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરની ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ કોલેજમાં ઈન્દોરની વિવિધ સંસ્થાઓ અને શાળાઓના બાળકોએ મળીને 1 લાખ સીડ બોલ બનાવી ઈન્દોરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો પ્રયાસ […]

માદક દ્રવ્યોની હેરાફેરીમાં હવે મહિલાઓ બાદ સ્કૂલના વિદ્યાર્થીનો ઉપયોગ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ આરંભી છે. બીજી તરફ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનારાઓ નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. હવે મહિલાઓ અને બાળકો મારફતે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં એક મહિલા ગાંજા સાથે ઝડપાઈ હતી. દરમિયાન આજે સુરતમાં એક વિદ્યાર્થી અફીણ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code