દિવાળી વેકેશન બાદ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભઃ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થયાં
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના વેકેશન બાદથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જેથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી. આજથી ધો-1થી 5ના વિદ્યાર્થીઓના પણ ઓફલાઈન વર્ગો પણ શરૂ થયાં હતા. આમ લગભગ દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ ધો-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલના પગથિયા ચડ્યાં હતા. જ્યારે અનેક બાળકો પ્રથમવાર આજે સ્કૂલના પગથિયા ચડ્યાં હતા. ગુજરાતમાં સ્કૂલોમાં આજથી […]


