ધોરણ 1થી 12ના વર્ગો ચાલે છે એવી શાળાઓને પ્રિ-પ્રાયમરી વર્ગોની મંજુરી આપવા માગ
રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી તમામ શાળાઓમાં મેદાન, ફાયર એનઓસી, સહિતની સુવિધા છે બાળકોને બાલમંદિરથી 12 ધોરણ સુધી એક જ સ્થળે શિક્ષણ મળી રહે એવો ઉદેશ્ય અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રિ પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પ્રિ પ્રાયમરી સ્કૂલોમાં ફાયર સેફ્ટી તેમજ ભાડાના મકાન હોય તો ભાડા […]