રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેશે
અજીત ડોભાલ એસસીઓની બેઠકમાં હાજરી આપશે આ બેઠકમાં પાકિસ્તાની એનએસએ મોઇદ યુસુફ પણ ભાગ લેશે દિલ્હીઃ- ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનની મુલાકાતે દુશાંબેમાં યોજાનારી શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા રવાના થશે.આ બેઠક 23 અને 24 જૂને યોજાનાર છે. આ બેઠકમાં પાકિસ્તાની એનએસએ મોઇદ યુસુફ પણ ભાગ લેશે. જો કે, હજી […]


