1. Home
  2. Tag "scorching heat"

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી તો 43થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીને લીધે એસી, પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તેના લીધે વીજપુરવઠાની ડિમાન્ડ વધી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો થયો છે. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા […]

કચ્છના નાના રણમાં અંગારા ઓકતી અસહ્ય કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સૌથી વધુ દયનીય હાલત ખારાઘોડા અને પાટડી સહિતના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાઓની છે. હીટવેવના પગલે કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગરિયા પરિવારોની હાલત દયનીય બની છે. આખા રણમાં ક્યાંય કોઇ […]

ગુજરાતમાં આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમી, કચ્છ અને પોરબંદરમાં 45 ડિગ્રીની આગાહી

 અમદાવાદઃ ગુજરાતભરમાં વૈશાખી વાયરા સાથે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સૂર્યનારાયણના ઉગ્ર મિજાજથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. અસહ્ય ગરમીથી જનજીવન ભારે પ્રભાવિત બન્યુ છે. ગઈકાલે જ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, પાટણ સહિતના સ્થળોએ ચાલુ સીઝનની સૌથી વધુ તાપમાન નોંધાતા લોકો તોબા પોકારી ઉઠયા હતા . રાજકોટમાં […]

અમદાવાદઃ કાળઝાળ ગરમીને પગલે હિટ સ્ટ્રોકના કેસ વધ્યાં, સોલા સિવિલમાં 5 દિવસમાં 45 કેસ નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીના કારણે હિટ સ્ટ્રોકના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસમાં હિટ સ્ટ્રોકના 45 બનાવો વધ્યાં છે. કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં ગરમીને કારણે ઝાળા-ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો […]

કાળઝાળ ગરમીના કારણે ત્રિપુરામાં શાળાઓ બંધ,23 એપ્રિલ સુધી રહેશે બંધ

ત્રિપુરામાં આ દિવસોમાં પ્રવર્તતી ગરમીને કારણે રાજ્યની તમામ સરકારી શાળાઓ 18 થી 23 એપ્રિલ સુધી બંધ રહેશે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ આની જાહેરાત કરી હતી. રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓ બંધ કરવાની ઘોષણા કરતા તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તીવ્ર ગરમી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેમણે રાજ્યની ખાનગી શાળાઓને પણ […]

ઉનાળામાં બપોરે કાળઝાળ ગરમીમાં બાઈક ડ્રાઈવ કરતી વખતે આટલું ધ્યાન રાખો…

આકરા તાપમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને બાઇક રાઇડર્સ માટે આ સિઝન મુશ્કેલીઓથી ભરેલી હોય છે. બાઇકમાં કોઈ કવર નથી, જેથી તમે તમારી જાતને સારી રીતે કવર કરી શકતા નથી. આવી સ્થિતિમાં, ગરમ પવનોને કારણે, જો તમે ખુલ્લામાં બાઇક ચલાવો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. જો તમને પણ […]

આગામી બે દિવસ રાજ્યભરમાં પડી શકે છે ભીષણ ગરમી – હવામામ વિભાગની આગાહી

રાજ્યભરમાં ભીષમ ગરમીની આગાહી બે દિવસ ગુજરાતીઓ માટે રહેશે આકરા અમદાવાદઃ- દેશભરમાં જ્યાં કેટલાક રાજ્યોમાં વરસાદ શરુ થી ગયો છે તો કેટલાક રાજ્યો આજે પણ ભારે ગરમીમાં તપી રહ્યા છે આવી સ્થિતિમાં ગુજરાતમાં ગરમીનો પારો વધ્યઓ છે આ સાથે જ આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે ભારે ગરમીની આગાહી કરી છે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, ઓરેન્જ એલર્ટ, તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતા છેલ્લા 10 વર્ષનો ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. હજુ મે મહિનો તો બાકી છે, ત્યારે આગમી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી જાય તો નવાઈ નહી કહેવાય. શનિવારે કંડલા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી અને વડોદરામાં રેકર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. લોકોને ગરમીથી બચવા માટે કામ વિના […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે કાળઝાળ ગરમી, આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં જ્યારે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું […]

દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી

નવી દિલ્હીઃ માર્ચ મહિનાના આરંભ સાથે જ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તેમજ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code