રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, આગામી દિવસોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં હોળીના તહેવાર પર બેવડી ઋતુ અનુભવાઇ રહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરી છે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે અમદાવાદ: રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 22 ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે સામાન્ય ઢંડક વર્તાય છે જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેતું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હોળી […]


