વાપીમાં ભીષણ આગ, 15થી વધુ ભંગારના ગોડાઉન બળીને રાખ
સુરતઃ વલસાડ જિલ્લાના વાપીમાં ભીષણ આગ લાગી છે. જિલ્લાના વાપી વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોદામમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતી હતી. આગમાં 1 થી વધુ કચરાના ગોદામો લપેટમાં આવી ગયા હતા. માહિતી મળતા જ 10 ફાયરની ગાડીયો ઘટનાસ્થળે પહોંચી ગયા. વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. […]