1. Home
  2. Tag "seal"

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર 1350થી વધારે ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

અમદાવાદઃ દેશમાં લોકસભા ચૂંટણીની 93 બેઠકો ઉપર આજે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. કેટલાક મતદાન મથકો ઉપર ઈવીએમ ખોટકાવવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે સરેરાશ 62થી 65 ટકા જેટલુ મતદાન થયું હતું. ત્રીજા તબક્કાના ચોક્કસ મતદાનનો આંકડો મોડી રાતના જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ છે. સૌથી વધારે અસમ અને પશ્ચિમ […]

રાજકોટમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવા સામે તપાસ ઝૂંબેશ, 20 ફ્લેટને સીલ મરાયાં

રાજકોટઃ ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને આવાસો ફાળવવામાં આવે છે. આવા આવાસો જરૂરિયાતમંદ ઘર વિહોણા ગરીબ પરિવારોને ફાળવવામાં આવતા હોય છે. પરંતુ આવાસ મળ્યા બાદ ઘણા પરિવારો આવાસ ભાડે આપી દેતા હોય છે. રાજ્યના તમામ મહાનગરોમાં ફાળવાયેલા આવાસો ભાડે તો આપી દેવામાં આવ્યા નથી, તેની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં […]

રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે મોટી માત્રામાં આઈસ્ક્રીમનો જથ્થો સીલ

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા આરોગ્ય વિભાગે 80 હજારનો આઈસ્ક્રીમ જપ્ત કર્યો આરોગ્ય વિભાગની કાર્યવાહીથી સ્ટોલ સંચાલકોમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સાતમ-આઠમના લોકમેળા યોજાઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં પણ લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. દરમિયાન આ લોકમેળામામાં આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન […]

ધાનેરાની સરકારી હોસ્પિટલને ફાયર NOC ન હોવાથી ઓપરેશન થિયેટર સીલ કરાતા દર્દીઓ રઝળી પડ્યાં

પાલનપુરઃ બનાસકાંઠા  જિલ્લાના ધાનેરા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી મુદ્દે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે ફાયરનાં સાધનો ઉપલબ્ધ કરી એન.ઓ.સી મેળવવા તાકીદે જાણ કરવામાં આવી હતી. જો કે નોટિસના અંતિમ દિવસે એનઓસી નહી મેળવતા ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાની સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

સાણંદ નગર પાલિકાએ 23 લાખનો બાકી વેરો ન ભરતા જેડીજી હાઈસ્કુલને કરી સીલ

અમદાવાદઃ  જિલ્લાના સાણંદ શહેરમાં  નગરપાલિકાએ ટેક્ષ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આદેશ બાદરાજ્યભરની તમામ નગર પાલિકાઓમાં બાકી ટેક્સ વસુલાત ઝૂંબેશ હાથ ઘરવામાં આવી છે. જેમાં સાણંદ નગર પાલિકાએ ટેક્સ ન ભરનારા સામે સિલીંગ અભિયાન આદરવામાં આવ્યુ છે. ત્યારે સાણંદ તાલુકાની વર્ષો જૂની પ્રતિષ્ઠિત સંસ્થા જેડીજી હાઈસ્કૂલનો 23 લાખ ઉપરાંતની રકમનો મિલકત […]

સુરતઃ 146 હોસ્પિટલો અને 266 દુકાનો સામે ફાયરસેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે કાર્યવાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે મનપાએ અભિયાન શરૂ કરી છે. ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ ના હોય તેવી હોસ્પિટલો અને દુકાનો-ઓફિસો સામે લાલઆંખ કરી હતી. મનપાએ 146 જેટલી હોસ્પિટલ અને 266 જેટલી દુકનો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં પ્રથમ દિવસે મનપાએ […]

ગુજરાત-રાજસ્થાનની બોર્ડર સીલ કરાઈઃ રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત

છાપરી ચેકપોસ્ટ ઉપર બંદોબસ્ત વધારાયો કોરોના રિપોર્ટ વિના રાજસ્થાનમાં પ્રવેશ નહીં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન અનેક રાજ્યોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કર્યું છે. ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં સરકારે 14 દિવસના લોકડાઉનનો નિર્ણય કર્યો છે. તેમજ ગુજરાત-રાજસ્થાન સરહદને સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત […]

રાજકોટમાં કોર્પોરેશનનું બાકી મિલ્કત વેરાની વસુલાત માટે અભિયાનઃ 20 મિલ્કત કરાઈ સીલ

અમદાવાદઃ રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ મનપા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ નોટિસ આપવા છતા વેરો નહીં ભરનાર મિલ્કત ધારકોની મિલ્કતને સીલ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે 20 મિલ્કત સીલ કરીને રૂ. 44.70 લાખની રિકવરી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ ઝોનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code