1. Home
  2. Tag "SEBI"

નાના રોકાણકારોના હિત માટે સેબીએ ફરીથી ડિલિસ્ટિંગ માટેના નિયમો સરળ કર્યા

સેબીએ નાના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો વધુ સરળ અને પારદર્શી બનાવ્યા સેબીએ ડિલિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો નવી દિલ્હી: માર્કેટમાં કંપનીઓના ડિલિસ્ટિંગના વધતા જોરને ધ્યાનમાં રાખતા થોડાક સમય પહેલા સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો કડક કર્યા હતા જો કે બાદમાં સોમવારે સેબીએ ફરી નાના […]

સ્ટાર્ટઅપ માટે મહત્વના સમાચાર, સેબીએ લિસ્ટિંગ નિયમો હળવા કર્યા

સ્ટાર્ટઅપ માટે મહત્વના સમાચાર સેબીએ સ્ટાર્ટઅપ માટેના નિયમો હળવા કર્યા સ્ટાર્ટઅપ લિસ્ટિંગ માટેના નિયમો હળવા કરાયા નવી દિલ્હી: સ્ટાર્ટઅપ અને શેરબજારમાં કંપનીઓના લિસ્ટીંગને લઇને મહત્વના સમાચાર છે. માર્કેટ નિયામક સેબીએ સ્ટાર્ટ અપ કંપનીઓ અને લિસ્ટીંગ માટેના નિયમો વધુ હળવા કર્યા છે. સેબીની આ પહેલને કારણે આ ક્ષેત્રની વધુ કંપનીઓ લિસ્ટિંગ તરફ વળે તેવી સંભાવના છે. […]

સેબીએ યસ બેંકને 25 કરોડનો દંડ ફટકાર્યો, આ છે કારણ

યસ બેંકની મુશ્કેલીમાં થયો વધારો સેબીએ યસ બેંકને એટીવન બોન્ડ મામલામાં 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ રકમ બેંકે 45 દિવસમાં જમા કરવી પડશે નવી દિલ્હી: યસ બેંકની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્ટોક માર્કેટ નિયામક સેબીએ હવે એટી વન બોન્ડના મામલામાં યસ બેંકને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ બેંકે 45 દિવસમાં જમા […]

યસ બેંક કેસ: સેબીએ રાણા કપૂરના બેંક-ડીમેટ ખાતા-સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો

યસ બેંકના પૂર્વ એમડી રાણા કપૂર પાસેથી દંડની વસૂલાતનો મામલો સેબીએ તેના બેંક એકાઉન્ટ, ડીમેટ અને મ્યુ.ફંડ એકાઉન્ટ-સંપત્તિઓને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો રાણા કપૂર પાસેથી 1 કરોડ રૂપિયાથી વધારે વસૂલાતના સંદર્ભમાં સેબીએ આ આદેશ આપ્યો નવી દિલ્હી: યસ બેંકના પૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂરની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ તેના બેંક […]

સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ

પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મુકાઇ સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો જંગી દંડ બેંકે નિયામકના વચગાળાના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું મુંબઇ: પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મૂકાઇ છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ એચડીએફસી બેંકને 1 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે. HDFC બેંક ઉપર આરોપ મૂકાયો હતો કે તેણે સ્ટોક બ્રોકર […]

સેબીએ રિલાયન્સ વિરુદ્વ કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલા કરોડનો દંડ

વર્ષ 2007માં રિલાયન્સ પેટ્રોલિયમ લિ.ના શેર કારોબારમાં કથિત કૌંભાડનો મામલો સેબીએ મુકેશ અંબાણી અને તેની કંપની રિલાયન્સ ઇડન્સ્ટ્રીઝને 40 કરોડનો દંડ ફટકાર્યો આ મામલો નવેમ્બર 2007માં આરપીએલ શેરની રોકડ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે મુંબઇ: ભારતમાં શેરબજારનું નિયમન કરનારી ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ (સેબી) એ મુકેશ અંબાણી અને તેની કંપની […]

શેરમાર્કેટમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, છેલ્લા 9 માસમાં 63 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં

કોરોના કાળમાં લોકો કમાણી કરવા માટે શેરબજાર તરફ વધુ વળ્યા વર્તમાન વર્ષના છેલ્લા 9 મહિનામાં દેશમાં 63 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યાં દેશમાં હાલમાં ડીમેટ ખાતાની સંખ્યા વધીને 4.44 કરોડ પર પહોંચી મુંબઇ: કોરોના કાળમાં ખાસ કરીને લોકોની આવક અને રોજગારને ફટકો પડ્યો છે ત્યારે લોકો આવક માટે કમાણીના નવા સ્ત્રોતની શોધમાં મોટા પાયે શેરબજાર […]

સેબીનો નિર્ણય, ગ્રાહકો સીધા જ સ્ટોક એક્સચેન્જ સાથે શેરનું ખરીદ વેચાણ કરી શકશે

– હવે શેરધારકો સ્ટોક એક્સચેન્જથી પ્રત્યક્ષ શેરનું ખરીદ વેચાણ કરી શકશે – ભારતમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત – જો કે આ નિર્ણયથી બ્રોકરો રોજગારી ગુમાવે તેવી શક્યતા હવે શેરધારકોએ શેર્સની ખરીદી કે વેચાણ કરવા માટે એજન્ટનો સંપર્ક કરવાની આવશ્યકતા નહીં રહે. બજાર નિયામક સેબીએ ડાયરેક્ટ માર્કેટ એક્સેસની મંજૂરી આપી દીધી […]

સેબીના ચેરમેન તરીકે અજય ત્યાગીનો કાર્યકાળ લંબાવાયો, આ વર્ષ સુધી રહેશે ચેરમેન

  – સેબીના ચેરમેનનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં પૂર્ણ થવાનો હતો – હવે અજય ત્યાગીના કાર્યકાળને ફેબ્રુઆરી 2022 સુધી લંબાવાયો – અજય ત્યાગી HP કેડરના 1984ની બેન્ચના નિવૃત્ત સનદી અધિકારી પણ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન અજય ત્યાગી નો કાર્યકાળ ઓગસ્ટ 2020 માં પૂર્ણ થવાનો હતો, જો કે હવે તેમની મુદત ફેબ્રુઆરી 2020 સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code