ગુજરાત કુપોષણમાં દેશમાં બીજા ક્રમે, 5 વર્ષથી ઓછી વયનાં 39.7% બાળકો કુપોષિત
અમદાવાદઃ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પણ દેશમાં કૂપોષણમાં ગુજરાત બીજા સ્થાને છે. દેશમાં ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય છે. છતાં ગુજરાતમાં 39.7 ટકા બાળકો ઓછા વજનવાળા કૂપોષિત છે. રાજ્ય સરકારે ગર્ભવતી મહિલાઓને પોષણક્ષણ આહાર આપવાની યોજના પણ બનાવી છે. પરંતુ સરકારની કૂપોષણ નાબુદ કરવાની તમામ યોજનાનો […]