માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની કાર્યવાહી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ
ગ્રાન્ટેડ, સરકારી માધ્યમિક શાળાઓમાં 15000થી વધુ જગ્યાઓ ખાલી, બોર્ડની પરીક્ષાને હવે 88 દિવસ બાકી રહ્યા છે, શિક્ષકોને અન્ય વિભાગોની સેવા સોંપવા સામે પણ વિરોધ રાજ્યમાં ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકોની ભરતી ગોકળગતિએ ચાલી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. ઉપરાંત આચાર્યની 1,000થી વધુ તેમજ ક્લાર્કની […]