1. Home
  2. Tag "security agencies"

જગન્નાથ પુરી મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એકની અટકાયત

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પુરીમાં જગન્નાથજી મંદિરને લઈને સોશિયલ મીડિયામાં બોમ્બની ધમકી મળતા મંદિર પરિસર અને આસપાસ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર માત્ર જગન્નાથજી મંદિરને નિશાન બનાવીને ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં બીજેડીના રાજ્યસભાના […]

ઈરાનમાં વિરોધની ચરમસીમાઃ મહિલાઓએ ખામેનીના બળતા પોસ્ટરથી સિગારેટ સળગાવી

તેહરાન, 10 જાન્યુઆરી, 2026: Women light cigarettes with burning posters of Khamenei ઈરાનમાં શાસકો વિરુદ્ધ આંદોલન તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. ખાસ કરીને અહીં ચાલી રહેલું હિજાબ વિરોધી આંદોલન હવે વધુ આક્રમક અને પ્રતીકાત્મક બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઈરાની મહિલાઓની કેટલીક તસવીરો અને વીડિયોએ વૈશ્વિક સ્તરે વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ તસવીરોમાં […]

ભારતીય નૌકાદળના સેંસેટિવ વિસ્તારમાં ચીની GPS-સજ્જ દરિયાઈ પક્ષી મળી આવ્યું

નવી દિલ્હી: કર્ણાટકના ઉત્તરા કન્નડના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી મળી આવ્યું છે જેના શરીર સાથે ચાઈનીઝ GPS ટ્રેકિંગ ડિવાઇસ જોડાયેલું છે. આ પક્ષી ભારતીય નૌકાદળના સંવેદનશીલ ઝોનની નજીકના વિસ્તારમાં મળી આવ્યું હતું. ચાઇનીઝ જીપીએસથી પક્ષીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વન વિભાગ તાત્કાલિક સતર્ક થઈ ગયા અને આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી. […]

દિલ્હીની 4 પ્રતિષ્ઠિત શાળાઓમાં બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

દિલ્હીમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલથી ખળભળાટ મચી ગયો છે. બુધવારે સવારે દ્વારકા, વસંત કુંજ, પશ્ચિમ વિહાર અને હૌઝ ખાસ વિસ્તારની 4 પ્રતિષ્ઠિત શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બ હોવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસ અને ઈમરજન્સી ટીમો એક્શનમાં આવી ગઈ હતી. સૌ પ્રથમ, સવારે 5:22 વાગ્યે, દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલને […]

દેશમાં કટ્ટરવાદીઓ ફરીથી એક્વિટ થવાની આશંકા, સુરક્ષા એજન્સીઓ વધારે સક્રિયા બની

નવી દિલ્હીઃ દેશમાં કટ્ટરવાદી તત્વો ફરીથી એક્ટીવ થયા હોય તેમ સુરતમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભારે પથ્થરમારો કરવાની ઘટના બની હતી. એટલું જ નહીં કાનપુરમાં ટ્રેનને એલપીજી સિલિન્ડરથી ઉડાવી દેવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક ઉપર સિમેન્ડના મોટા પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે. ગણતરીના દિવસોમાં જ એક પછી […]

ઓડિશામાં સુરક્ષા જવાનો સાથે અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં

ઘટના સ્થળો ઉપરથી મારક હથિયારો મળ્યાં સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં સુરક્ષા જવાનોએ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. દરમિયાન ઓડિશાના બૌધ જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં હતા. સુરક્ષા […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 12 ઉગ્રવાદી ઠાર મરાયાં

કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ધાણીફુટ ગોળીબાર ગોળીબારમાં બે સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થયાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન છત્તીસગઢના છોડે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સ્થળ […]

ગુરુદાસપુરમાં બે સ્થળો ઉપર સુરક્ષા એજન્સીઓએ દરોડા પાડ્યાં, હેરોઈન અને હથિયારો જપ્ત કરાયાં

અમૃતસરઃ દેશમાં નશાના કાળાકારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુરદાસપુરમાં બે સ્થળો ઉપર દરોડા પાડીને હેરોઈન અને હથિયારોનો જથ્થ કર્યો હતો. પોલીસે હેરોઈન તથા હથિયારો જપ્ત કરીને બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે. પોલીસની તપાસમાં […]

લાલ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલુ જહાજ મુંબઈ બંદર પહોંચ્યુ, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

મુંબઈઃ લાલ સાગરમાં વેપારી જહાજ એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ મુંબઈ તટ પર પર આવ્યા પછી અનેક એજન્સીઓએ એકસાથે તપાસ શરૂ કરી છે. ભારતીય તટરક્ષક બળ, ભારતીય નૌસેના, તપાસ એજન્સી તથા અન્ય સંબંધિત અધિકારીઓ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે. લાઈબેરિયાઈ વેપારી જહાજ એમવી કેમ પ્લૂટોની સાથે ચાલક દળના […]

હમાસની જેમ પાકિસ્તાનમાં એક્ટિવ આતંકીઓ ગ્લાઈડર મારફતે ભારતમાં હુમલો કરે દહેશત, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. કેન્દ્રીય એજન્સીઓના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે હમાસે જે રીતે ઈઝરાયેલ પર ઓચિંતો હુમલો કર્યો છે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પણ આવી જ યુક્તિઓનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code