પહેલગામ આતંકવાદી હુમલા પછી યુપીમાં હાઈ એલર્ટ, નેપાળ સરહદ પર સુરક્ષા વધારાઈ
લખનૌઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, નેપાળ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓના બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશનો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે યુપી પોલીસને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ હિલ સ્ટેશન પર આતંકવાદીઓએ હુમલો […]