ભાલના વેરાન વિસ્તારને હરિયાળો બનાવવા કટબુંદી, લીંબોળી, બોર સહિત બે ટન સીડ બોલનું વાવેતર
ભાવનગર: જિલ્લાનો ભાલ વિસ્તાર વેરાન ગણાય છે. ધોલેરાથી ભાવનગર જતા હાઈવેના આસપાસના વિસ્તારોમાં મીઠાના અગરો અને દુર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં બાવળો જોવા મળે છે. આ વિસ્તારમાં કાળુભાર સહિત નદીઓનું મસુદ્ર સાથે મિલન થાય છે. એટલે ચોમાસા દરમિયાન પાણી ભરાયેલા જોવા મળે છે, પણ ઉનાળામાં આ આખો યે વિસ્તાર વેરાન ભાસતો હોય છે. ત્યારે આ વિસ્તારને […]